SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ-૨૧૯ ૪૫૭ છે.” “અન્નક્ષત્તિ છે ને? એની પર્યાયમાં થાય છે એમ અનુભવમાં આવે છે, એમ કહે છે. આહાહા...! એમ જાણવામાં આવે છે. આહાહા...! એમ જ વસ્તુ સધાય છે....” જોયું? વસ્તુની સ્થિતિ, દ્રવ્ય-ગુણ-પર્યાયની સ્થિતિ એની એનામાં છે એ રીતે સધાય છે “અન્યથા વિપરીત છે. કેવી છે પરિણતિ અતિશય પ્રગટ છે.” આહાહા...! વિકાર દશા અત્યંત પ્રગટ છે અને એ ધારાવાહીનો કર્તા જીવ જ છે, પર છે નહિ. એમ જો નિર્ણય કરે તો પછી એનો સરવાળો એમ લાગે કે મારા સ્વરૂપમાં આ નથી. તે સ્વરૂપની દૃષ્ટિ કરે તો તે વિકાર ટળે, ત્યારે એને ધર્મ થાય. આ વાત છે, એનો સરવાળો. વિશેષ કહેશે...) (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ)
SR No.008393
Book TitleKalashamrut 6
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2008
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy