SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ-૨૧૧ (નર્દટક) ननु परिणाम एव किल कर्म विनिश्चयतः स भवति नापरस्य परिणामिन एव भवेत् । न भवति कर्तृशून्यमिह कर्म न चैकतया स्थितिरिह वस्तुनो भवतु कर्तृ तदेव ततः । ।१९-२११।।* ૩૧૩ શ્લોકાર્થ :- નનુ વિત” ખરેખર ‘રામ: વ” પરિણામ છે તે જ વિનિશ્ચિયતઃ’ નિશ્ચયથી ર્મ” કર્મ છે, અને સઃ પરિગામિનઃ વ મવેત્, અપરણ્ય ન મવતિ” પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામીનો જ હોય છે, અન્યનો નહિ. (કારણ કે પરિણામો પોતપોતાના દ્રવ્યના આશ્રયે છે, અન્યના પરિણામનો અન્ય આશ્રય નથી હોતો); વળી “ર્મ Íશૂન્યં દ ન મવતિ" કર્મ કર્તા વિના હોતું નથી, ‘શ્વ” તેમ જ વસ્તુન: પુતયા સ્થિતિ: રૂદ ન વસ્તુની એકરૂપે સ્થિતિ (અર્થાત્ કૂટસ્થ સ્થિતિ) હોતી નથી (કારણ કે વસ્તુ દ્રવ્યપર્યાયસ્વરૂપ હોવાથી સર્વથા નિત્યપણું બાધારહિત છે); ‘તતઃ’ માટે ‘તત્ વ ર્દૂ ભવન્તુ' વસ્તુ પોતે જ પોતાના પરિણામરૂપ કર્મની કર્તા છે (–એ નિશ્ચયસિદ્ધાંત છે). ૧૯–૨૧૧. મહા સુદ ૧૧, શનિવાર તા. ૧૮-૦૨-૧૯૭૮. કળશ-૨૧૧ પ્રવચન-૨૩૫ કળશટીકા' ૨૧૧ કળશ છે. (નર્દટક) ननु परिणाम एव किल कर्म विनिश्चयतः स भवति नापरस्य परिणामिन एव भवेत् । न भवति कर्तृशून्यमिह कर्म न चैकतया स्थितिरिह वस्तुनो भवतु कर्तृ तदेव ततः । ।१९-२११।।* * પંડિત શ્રી રાજમલ્લજીની ટીકામાં આત્મખ્યાતિ'ના આ શ્લોકનો ભંડાન્વય સહિત અર્થ’ નથી, તેથી ગુજરાતી સમયસારના આધારે અર્થસહિત તે શ્લોક અહીં આપવામાં આવ્યો છે.
SR No.008393
Book TitleKalashamrut 6
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2008
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy