SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ કલશમૃત ભાગ-૬ અશુભથી બચવા (શુભ) રાગ આવે છે. પણ રાગ કોને અશુભથી બચવા? જેને મિથ્યાત્વ ગયું છે, સમ્યગ્દર્શન થયું છે, આત્માના આનંદનો સ્વાદ આવ્યો છે તેને શુભ થાય છે તેને અશુભથી બચવા કહેવામાં આવે છે. પણ છે તો એ પણ ઝેર અને દુઃખ. વ્રત, તપ ને ભક્તિના વિકલ્પ છે તે દુઃખ છે. કેમકે પ્રભુ તો આનંદ સ્વરૂપ છે. આહાહા.! અતીન્દ્રિય આનંદ પ્રભુ તેનાથી વિરુદ્ધ છે તો એ દુઃખ છે. એ દુઃખનો કર્તા-ભોક્તા મિથ્યાદૃષ્ટિ થાય છે. એ કહ્યું ને? મિથ્યાદૃષ્ટિ જીવ ભાવકર્મનો કર્તા છે, સમ્યગ્દષ્ટિ કર્તા નથી એમ કહે છે. હવે એ વાત ૧૯૭માં વિશેષ કહે છે. (શાર્દૂલવિક્રીડિત) अज्ञानी प्रकृतिस्वभावनिरतो नित्यं भवेद्वेदको ज्ञानी तु प्रकृतिस्वभावविरतो नो जातुचिद्वेदकः । इत्येवं नियमं निरूप्य निपुणैरज्ञानिता त्यज्यतां शुद्धैकात्ममये महस्यचलितैरासेव्यतां ज्ञानिता।।५-१९७।।) ખંડાન્વય સહિત અર્થ:- “નિપૂળેઃ અજ્ઞાનતા ત્યmતાં' (નિપૂૌ.) સમ્યગ્દષ્ટિ જીવોએ (અજ્ઞાનિત) પરદ્રવ્યમાં આત્મબુદ્ધિરૂપ મિથ્યાત્વપરિણતિ (ત્યથતાં જે રીતે મટે તે રીતે સર્વથા મટાડવાયોગ્ય છે. કેવા છે સમ્યગ્દષ્ટિ જીવો ? “મસ અવનિતૈ: શુદ્ધ ચિતૂપના અનુભવમાં અખંડ ધારારૂપ મગ્ન છે. કેવો છે શુદ્ધ ચિતૂપનો અનુભવ? “શુદ્ધેત્મિમયે” (શુદ્ધ) સમસ્ત ઉપાધિથી રહિત એવું જે (વરાત્મ) એકલું જીવદ્રવ્ય (મ) તે–સ્વરૂપ છે. બીજું શું કરવાનું છે ? “જ્ઞાનિતા ઝાલેવ્યતાં શુદ્ધ વસ્તુના અનુભવરૂપ-સમ્યકત્વપરિણતિરૂપ સર્વકાળ રહેવું તે ઉપાદેય છે. શું જાણીને એવો થાય ? “તિ પર્વ નિયમ નિરુણ” (તિ) જે પ્રકારે કહે છે તેવું નિયમું) એવા વસ્તુસ્વરૂપ પરિણમનના નિશ્ચયને (નિરૂપ્ય) અવધારીને. તે વસ્તુનું સ્વરૂપ કેવું ? “અજ્ઞાની નિત્યં વેઢ: ભવે’ (નાની) મિથ્યાદૃષ્ટિ જીવ (નિત્ય) સર્વ કાળે (વે: મત) દ્રવ્યકર્મનો, ભાવકર્મનો ભોક્તા થાય છે એવો નિશ્ચય છે; મિથ્યાત્વનું પરિણમન એવું જ છે. કેવો છે અજ્ઞાની ? “પ્રવૃતિરૂમાવનિરતઃ” (પ્રવૃતિ) જ્ઞાનાવરણાદિ આઠ કર્મનો (વાવ) ઉદય થતાં નાના પ્રકારનાં ચતુર્ગતિશરીર, રાગાદિભાવ, સુખદુખપરિણતિ ઈત્યાદિમાં (નિરત:) પોતાપણું જાણી એકત્વબુદ્ધિરૂપ પરિણમ્યો છે. “તુ જ્ઞાની નાતુ વેતવર: નો ભવેત્ (7) મિથ્યાત્વ મટતાં એવું પણ છે કે (જ્ઞાની) સમ્યગ્દષ્ટિ જીવ (નાત) કદાચિતુ હવે: નો ભવેત) દ્રવ્યકર્મનો ભાવકર્મનો ભોક્તા થતો નથી; આવું વસ્તુનું સ્વરૂપ છે. કેવો છે જ્ઞાની? પ્રવૃતિસ્વમાવવિરતઃ” (પ્રવૃતિ) કર્મના સ્વભાવ) ઉદયના કાર્યમાં (વિરત:) હેય જાણીને છૂટી
SR No.008393
Book TitleKalashamrut 6
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2008
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy