SearchBrowseAboutContactDonate
Page Preview
Page 891
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૧૮ અવધિ, મન:પર્યવ અને કેવળની વ્યાવહારિક પારમાર્થિક કંઈ વ્યાખ્યા: - જીવની અપેક્ષા તથા દૃશ્ય પદાર્થની અપેક્ષાએ. “મતિશ્રુતની વ્યાખ્યા - તે પ્રકારે.' ૧૯ કેવળજ્ઞાનની બીજા કંઈ વ્યાખ્યા. ૨૦ ક્ષેત્રપ્રમાણની બીજા કંઈ વ્યાખ્યા. ૨૧ સમસ્ત વિશ્વનો એક અદ્વૈત તત્ત્વ પર વિચાર. રર કેવળજ્ઞાન વિના જીવસ્વરૂપનું બીજા કોઈ જ્ઞાને ગ્રહણ પ્રત્યક્ષપણે. ૨૩ વિભાવનું ઉપાદાનકારણ, × તેમ તથાપ્રકારનો સમાધાનયોગ્ય કોઈ પ્રકાર, ૫ આ કાળને વિષે દશ બોલનું વ્યવચ્છેદપણું, તેનો અન્ય કંઈ પણ પરમાર્થ, ૬ બીજભૂત અને સંપૂર્ણ એમ કેવળજ્ઞાન બે પ્રકારે, ૨૭ વીર્યાદિ આત્મગુણ ગણ્યા છે તેમાં ચેતનપણું. ૨૮ જ્ઞાનથી જુદું એવું આત્મત્વ, ૨૯ જીવનો સ્પષ્ટ અનુભવ થવાના ધ્યાનના મુખ્ય પ્રકાર, વર્તમાનકાળને વિષે ૩૦ તેમાં પણ સર્વોત્કૃષ્ટ મુખ્ય પ્રકાર, ૩૧ અતિશયનું સ્વરૂપ. ૩૨ લબ્ધિ (કેટલીક) અદ્વૈતતત્ત્વ માનતાં સિદ્ધ થાય એવી માન્ય છે. ૩૩ લોકદર્શનનો સુગમ માર્ગ- વર્તમાનકાળે કંઈ પણ. ૩૪ દેહાંતદર્શનનો સુગમ માર્ગ વર્તમાનકાળે. ૩૫ સિદ્ધત્વપર્યાય સાદિ અનંત, અને મોક્ષ અનાદિ અનંત [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૭૫ ] | કથનોંધ ૧, પૃષ્ઠ ૧૭૬ | ૩૬ પરિણામી પદાર્થ, નિરંતર સ્વાકારપરિણામી હોય તોપણ અવ્યવસ્થિત પરિણામીપણું અનાદિથી હોય તે કેવળજ્ઞાનને વિષે ભાસ્યમાન પદાર્થને વિષે શી રીતે ઘટમાન ? ૧ કર્મવ્યવસ્થા. ૮૩ | હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૮૦ | ર સર્વજ્ઞતા. ૩ પારિણામિકતા, ૪ નાના પ્રકારના વિચાર અને સમાધાન. ૫ અન્યથી ન્યૂન પરાભવતા. ૬ જ્યાં જ્યાં અન્ય વિકળ છે ત્યાં ત્યાં અવિકળ આ, વિકળ દેખાય ત્યાં અન્યનું ક્વચિત્ અવિકળપણું - નહીં તો નહીં. ܀܀܀܀܀ ૮૪ [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૮૧ ] મોહમયી ક્ષેત્ર સંબંધી ઉપાધિ પરિત્યાગવાને આઠ મહિના અને દશ દિવસ બાકી છે. અને તે પરિત્યાગ થઈ શકવા યોગ્ય છે.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy