SearchBrowseAboutContactDonate
Page Preview
Page 876
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૧ લોકાદિ સ્વરૂપ- જિન સંશયની પ્રક્રિયા નિવૃત્તિ સમાધાન કારણ ૮૦૧ કાંઈક ગૃહવ્યવહાર શાંત કરી, પરિગ્રહાદિ કાર્યથી નિવૃત્ત થવું, અપ્રમત્ત ગુણસ્થાન પર્વત પહોંચવું, કેવળ ભૂમિકાનું સહજપરિણામી ધ્યાન- ܀܀܀܀܀ ૩૨ [હાથનોંધ ૧, પૃષ્ઠ 93 ] ધન્ય રે દિવસ આ અહો, જાગી રે શાંતિ અપૂર્વ રે; દશ વર્ષે રૂ ધારા ઊલસી, મો ઉદયકર્મનો ગર્વ રે. ધન્ય ઓગણીસસેને એકત્રીસે ને વ્યો અપૂર્વ અનુસાર રે; ઓગણીસો ને બેતાળીસે, અદ્ભુત વૈરાગ્ય ધાર રે, ધન્ય ઓગણીસમેં ને સુડતાળીસે, સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે. ધન્ય ત્યાં આવ્યો રે હ્રદય કારો, પરિગ્રહ કાર્ય કાર્ય પ્રપંચ રે; Audio જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે એક રેંચ રે, ધન્યવ હાથનોંધ ૧. પૃષ્ઠ ૬૪] વધતું એમ જ ચાલિયું, હવે દીસે ક્ષીણ કાંઈ રે; ક્રમે કરીને રે તે જશે, એમ ભાસે મનમાંહી રે. ધન્ય યથા હેતુ જે ચિત્તનો, સત્ય ધર્મનો ઉદ્ધાર રે; થશે અવશ્ય આ આ દેહથી. એમ થયો નિરધાર રે. ધન્ય આવી અપૂર્વ વૃત્તિ અહો, થો અપ્રમત્ત યોગ છે. કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહ વિયોગ રે. ધન્ય૰ અવશ્ય કર્મનો ભૌગ છે. ભોગવવો અવશેષ રે;
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy