SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરશુંક મહત્પુરુષને પંથ જો અપૂર્વ ૧ ભાવથી ઔદાસીન્યવૃત્તિ સર્વ કરી, માત્ર દેહ દેહ તે સંયમહેતુ હોય જો; અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. દેહે પણ કિંચિત્ મૂર્છા નવ જોય જો. અપૂર્વ ૨ દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પુીણ ચારિત્રમોહ ચારિત્રમોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધસ્વરૂપનું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જો. અપૂર્વ ૩ આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહપર્યંત જો; ઘોર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી. આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. અપૂર્વ ૪ સંયમના સ્વરૂપલક્ષે હેતુથી યોગપ્રવર્તના જિનઆજ્ઞા આધીન જો; તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જતી સ્થિતિમાં અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો, અપૂર્વ ૫ પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા. પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો; દ્રવ્ય, ક્ષેત્ર ને કાળ, ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદયાધીન પણ વીરનલોભ જો. અપૂર્વ ૬ ક્રોધ પ્રત્યે તો વર્તે કોંધસ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જો; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો. અપૂર્વ ૩ બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રી તથાપિ ન મળે માન જો; દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો. અપૂર્વ ૮ નગ્નભાવ, મુંડભાવ સહ અસ્નાનતા, અદંતધોવન આદિ પરમ પ્રસિદ્ધ જો; કેશ, રોમ, નખ કે અંગે શૃંગાર નહીં, દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો. અપૂર્વ ૯ શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમને વર્તે તે જ સ્વભાવ જો
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy