SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૦ મું ૧૬૫ મોતથી હર્ષ માનવો. ૧૬૬ કોઈના મોતથી હસવું નહીં. ૧૬૭ વિદેહી હૃદયને કરતો જઉં. ૧૬૮ વિદ્યાનું અભિમાન કરું નહીં. ૧૬૯ ગુરુનો ગુરુ બનું નહીં. ૧૭૦ અપૂજ્ય આચાર્યને પૂજ નહીં. ૧૭૧ ૧૭૨ ૧૭૩ ૧૭૪ ૧૭૫ ખોટું અપમાન તેને આપું નહીં. અકરણીય વ્યાપાર કરું નહીં. ગુણ વગરનું વક્તૃત્વ સેવું નહીં. તત્ત્વજ્ઞ તપ અકાળિક કરું નહીં. શાસ્ત્ર વાંચું. ૧૭૬ પોતાના મિથ્યા તર્કને ઉત્તેજન આપું નહીં. ૧૭૭ સર્વ પ્રકારની ક્ષમાને ચાહું. ૧૭૮ સંતોષની પ્રથાચના કરે ૧૭૯ સ્વાત્મભક્તિ કરું. ૧૮૦ સામાન્ય ભક્તિ કરું. ૧૮૧ અનુપાસક થાઉં. ૧૮૨ નિરભિમાની થાઉં. ૧૮૩ મનુષ્ય જાતિનો ભેદ ન ગણું. ૧૮૪ જડની દયા ખાઉં. ૧૮૫ વિશેષથી નયન ઠંડાં કરું. ૧૮૬ સામાન્યથી મિત્ર ભાવ રાખું. ૧૮૭ પ્રત્યેક વસ્તુનો નિયમ કરું. ૧૮૮ સાદા પોશાકને ચાહું. ૧૮૯ મધુરી વાણી ભાખું. ૧૯૦ મનોવીરત્વની વૃદ્ધિ કરું, ૧૯૧ પ્રત્યેક પરિષહ સહન કરું. ૧૯૨ આત્માને પરમેશ્વર માનું. ૧૯૩ ૧૯૪ પુત્રને તારે રસ્તે ચડાવું. (પિતા ઇચ્છા કરે છે.) ખોટાં લાડ લડાવું નહીં. ૧૯૫ મલિન રાખું નહીં. ૧૯૬ અવળી વાતથી સ્તુતિ કરું નહીં. ૧૯૭ મોહિનીભાવે નીરખું નહીં. ૧૯૮ પુત્રીનું વેશવાળ યોગ્ય ગુણે કરું. ” ૧૯૯ સમવય જોઉં. ૨૦૦ સમગુણ જોઉં. ૨૦૧ તારો સિદ્ધાંત ત્રુટે તેમ સંસારવ્યવહાર ન ચલાવું. ૨૦૨ પ્રત્યેકને વાત્સલ્યના ઉપદેશું. ૧૪૧ !!!
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy