SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૦ મું ૧૩૯ ૮૯ તેમની મિથ્યા આજ્ઞા માનું નહીં. GO સ્વસ્તીમાં સમભાવથી વર્ત. ૯૧ ૯૨ ઉતાવળો ચાલું નહીં. ૯૩ જોસભેર ચાલુ નહીં. ૯૪ મરોડથી ચાલુ નહીં. ૯૫ ઉચ્છંખલ વસ્ત્ર પહેરું નહીં. ૯૬ વસ્ત્રનું અભિમાન કરું નહીં. ૯૭ વધારે વાળ રાખું નહીં. ૯૮ ચપોચપ વસા સજું નહીં. ૯૯ અપવિત્ર વરા પહેરું નહીં. ૧૦૦ ઊનનાં વસ્ત્ર પહેરવા પ્રયત્ન કરું. ૧૦૧ રેશમી વસ્ત્રનો ત્યાગ કર ૧૦૨ શાંત ચાલથી ચાલું. ૧૦૩ ખોટો ભપકો કરું નહીં. ૧૦૪ ૧૦૬ ૧૦૭ ઉપદેશકને દ્વેષથી જોઉં નહીં. ૧૦૫ દ્વેષમાત્રનો ત્યાગ કરું. રાગદૃષ્ટિથી એકે વસ્તુ આરાધું નહીં. વૈરીના સત્ય વચનને માન આપું. ૧૦૮ ૧૦૯ ૧૧૦ ૧૧૧ ૧૧૨ ૧૧૩ ૧૧૪ ૧૧૫ ૧૧૬ વાળ રાખું નહી. (ગ્૦) ૧૧૭ કચરો રાખું નહીં. ૧૧૮ ગારો કરું નહીં-આંગણા પાસે. ૧૧૯ ૧૨૦ ફળિયામાં અસ્વચ્છતા રાખું નહીં. (સાધુ) ફાટેલ કપડાં રાખું નહીં. (સાધુ) ૧૨૧ અણગળ પાણી પીઉં નહીં, ૧૨૨ પાપી જળે નાઠું નહીં. ૧૨૩ વધારે જળ હોવું નહીં. ૧૨૪ વનસ્પતિને દુ:ખ આપું નહીં. ૧૨૫ અસ્વચ્છતા રાખે નહીં. ૧૨૬ પહોરનું રાંધેલું ભોજન કરું નહીં. !!!
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy