SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મા પહેલાં ૧૫ દોહરા જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન કોય; જ્ઞાની વેદે ધૈર્યથી. અજ્ઞાની વેરે રોય. Audio ܀܀܀ મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય; વીતરાગ વાણી વિના, અવર ન કોઈ ઉપાય. ܀܀܀܀܀ વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસ મૂળ; ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ, ઔષધ જન્મ, જરા ને મૃત્યુ. મુખ્ય દુ:ખના હેતુ. કારણ તેનાં બે કહ્યાં, રાગ દ્વેષ અણહેતું. ܀܀܀܀ નથી ધર્યો દેહ વિષય વધારવા; નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. ૩૧ 30
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy