SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates લોકાનુપ્રેક્ષા ] [ ૭૯ વળી ગોમ્મટસા૨માં કહ્યું છે કે * ' जत्थेक्कु मरदि जीवो तत्थ दु मरणं हवे अनंताणं । चंकमइ जत्थ एक्को चंकमणं तत्थ णंताणं ।।' ( ગોમ્મટ૰ જીવ૦ ગા૦ ૧૯૩) यत्र एकः म्रियते जीवः तत्र तु मरणं भवेत् अनन्तानाम्। चंक्रमति यत्र एक: चंक्रमणं तत्र अनन्तानाम्॥ અર્થ:- જ્યાં એક સાધારણ નિગોદજીવ ઊપજે ત્યાં તેની સાથે જ અનંતાનંત ઊપજે તથા એક નિગોદજીવ મરે ત્યાં તેની સાથે જ અનંતાનંત સમાનઆયુવાળા મરે છે. ભાવાર્થ:- એક જીવ જે આહાર કરે તે જ અનંતાનંત જીવોનો આહાર, એક જીવ શ્વાસોચ્છ્વાસ લે તે જ અનંતાનંત જીવોનો શ્વાસોચ્છવાસ, એક જીવનું શરીર તે જ અનંતાનંત જીવોનું શરીર તથા એક જીવનું આયુષ તે જ અનંતાનંત જીવોનું આયુષ. એ પ્રમાણે સર્વ સમાન છે તેથી તેમનું સાધારણ નામ જાણવું. હવે સૂક્ષ્મ અને બાદરનું સ્વરૂપ કહે છે : ण य जेसिं पडिखलणं पुढवीतोएहिं अग्गिवाएहिं । ते जाण सुहुमकाया इयरा पुण थूलकाया य ।। १२७ ।। न च येषां प्रतिस्खलनं पृथ्वीतोयाभ्याम् अग्निवाताभ्याम् । ते जानीहि सूक्ष्मकायाः इतरे पुनः स्थूलकायाः च ।। १२७ ।। અર્થ:- જે જીવો પૃથ્વી, જળ, અગ્નિ અને પવનથી રોકાતા નથી તે જીવોને સૂક્ષ્મ જાણવા તથા જે તેમનાથી રોકાય છે તેઓને બાદર જાણવા. હવે, પ્રત્યેકનું ને ત્રસનું સ્વરૂપ કહે છે : पत्तेया वि यदुविहा णिगोदसहिदा तहेव रहिया य । दुविहा होंति तसा वि य बितिचउरक्खा तहेव पंचक्खा ।। १२८ ।। Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy