SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી સશુરુદેવ-સ્તુતિ| (હરિગીત) સંસાર સાગ૨ તા૨વા જિનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં; આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો, મુજ પુણ્યશ ફળ્યો અહો!ગુરુકહાન તું નવકમળ્યો. (અનુકૃપ) અહો ! ભક્ત ચિદાત્માના, સીમંધર-વી૨-કુંદના ! બાહ્યાંત૨ વિભવો તારા, તારે નાવ મુમુક્ષનાં. (શિર્મારિણી) સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે, અને જ્ઞપ્તિમાંહી દ૨વ-ગુણ-પર્યાય વિલશે; નિજાલંબીભાવે પરિણત ૨ સ્વરૂપે જ ઈ ભળે, નિમિત્તો વહેવારો ચિઘન વિષે કાંઈ ન મળે. (શાર્દૂલવિક્રીડિત). હૈયું સત્ સત્ જ્ઞાન જ્ઞાન ઘબકે ને વવાણી છૂટે, જે વજે સુમુમુક્ષુ સર્વ ઝળકે; પ૨દ્રવ્ય નાતો તૂટે; -રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાં-અંશમાં, ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મંહમા હદયે ૨હે સર્વદા. (વસંતતિલકા) નિત્યે સુધાઝ૨ણ ચંદ્ર ! તને નમું હું, કરૂણા અકારણ સમુદ્ર ! તને નમું હું, હે જ્ઞાનપોષક સુમેઘ ! તને ofમું હું, આ દાસના જીવíશલ્પી! તને નમું હું. ( ધરા). ઊંડી ઊંડી, ઊંડેથી સુર્માનધિ સંતના વાયુનત્યે વહંતી, વાણી ચિમૂર્તિ!તારી ઉ૨-અનુભવના સૂમ ભાવે ભરેલી; ભાવો ઊંડા વિચારી, અંભનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું ૨0ા પામું-મ૨થ મનનો; પૂરજો શકિતશાળી ! LC « 2 « C > ~ ~ ~ ~ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com ~ .
SR No.008305
Book TitleSamaysara Siddhi 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy