________________
Version 001: remember fo check h±tp://www.AtmaDharma.com for updates
૭
૨૯૫
ભેદષ્ટિમેં ભી, કયા કહેતે હૈ ? કે અપના દ્રવ્ય વસ્તુ હૈ ઉસકો છોડકર, દેવ ગુરુ શાસ્ત્રકા લક્ષ કરનેસે ભી નિર્વિકલ્પતા નહિ હોગી ઔર રાગકા લક્ષ કરનેસે ભી નિર્વિકલ્પતા નહિ હોગી, ઐસે ભેદકી દૃષ્ટિસે ભી નિર્વિકલ્પતા નહીં હોગી. આહા ! નિર્વિકલ્પ નામ રાગસે ભિન્ન હોકર, અપની વીતરાગી પર્યાયસે આત્માકા અનુભવ કરના ઉસકા નામ નિર્વિકલ્પતા હૈ. આહાહાહા ! સમજમેં આયા ? ઐસી ચીજ હૈ. (શ્રોતાઃ- આપનો મંત્ર કઠણ બહુ લાગે છે)
ત્યારે દાકતર (બનનેમેં ) કિતના અભ્યાસ કેટલો કાળ ચાલ્યો હશે ? એમ કાંઈ એક દિ’નો છે થવાનો. આ તો અજાણી ચીજ હૈ ને ! અને અત્યારે તો ચલતી નહિ. સંપ્રદાયમેં તો એ બાત હૈ હિ નહિ, સંપ્રદાયમાં તો જ્યાં-ત્યાં મૂર્તિ પૂજા કરો, ભક્તિ કરો, દયા કરો ને વ્રત પાળો ને અપવાસ કરો, બેચાર અપવાસ કરી નાખો. નકોડા, પાણી બીના, ઉસમેં કયા હૈ ? વો કોઈ ધર્મ નહિ. એ તો રાગકી ક્રિયા હૈ, તો ઉસસે તો દૂર રહો, પણ અપનેમેં ગુણ ને પર્યાય હૈ, એ અભેદમેં ભેદ કરકે દિખાના પણ વો ભેદ વ્યવહાર હૈ અને અભેદમેં ભેદ નહિ. વો બતાને બિના અભેદ યથાર્થ માલૂમ હો સકતે નહીં. આહાહા ! આ અક્ષરેય (શબ્દો ય ) કઈ જાતના ? આવી વાત છે. એટલે લોકો બિચારા કહે, એકાંત છે..... એકાંત છે. સોનગઢનું એકાંત કહો બાપા ! તમે પણ પ્રભુ હૈના તુમ. તેરી ખબર નહિ તેરે. આહાહા ! ( શ્રોતાઃ આનો જ અર્થ થાય છે ? ) આમાં લખ્યું હોય એનો અર્થ થાય છે. આમાં હૈ, ઉસકા અર્થ હોતા હૈ ઘ૨કા હૈ આ ? પણ વો અભ્યાસ હી નહિ અત્યારે તો બસ પ્રવૃત્તિ બસ! તપ ને અપવાસ ને ઐસા કરો ને સ્થાનકવાસીમાં સામાયિક કરોને પોષા કરોને પડિક્કમણાં કરો ને શ્વેતાંમ્બરમાં ભક્તિ, કર્મ દહન, સિદ્ધ ચક્રને બસ, બધાં પૂજા ભણાવો ને દિગંબરમાં લૂગડાં છોડી દો, ને પડિમા લે લો. અને સાધુ હો જાઓ, પણ કાંઈ વસ્તુ (સમ્યગ્દર્શન ) વિના ? ( શ્રોતાઃ સારા વાના થાશે ) શું સારા વાના થાશે. દેહ છૂટી જાશે ને મરી જાશે ને ચાર ગતિમાં જાશે. આહાહા !
અહીં કહેતે હૈ કે ભેદદૃષ્ટિમેં નિર્વિકલ્પ, ભેદદૅષ્ટિમેં ભી નિર્વિકલ્પ નહિ હોતા, સરાગીકે વિકલ્પ હોતે રહેતે હૈ, યે કયા કહેતે હૈ ? એ ભેદકો દેખનેસે રાગ હોતા હૈ ઐસા નહીં, કોંકિ ભેદકો તો કેવળી ભી દેખતે હૈ, પણ તુમ રાગી હૈ, સરાગી કો કહેતે હૈ, સ૨ાગીકે વિકલ્પ હોતે ૨હેતે હૈ તુમ રાગી હૈ તો ભેદ દેખનેસે રાગી હૈ વો કા૨ણસે રાગ હોતા હૈ, ભેદકો જાનનેસે રાગ હોતા હૈ ઐસા નહીં તો તો ભેદકો તો કેવળી સર્વ ત્રણકાળ ત્રણલોકકો દેખતે હૈ પણ તુમ અલ્પજ્ઞ હૈ ઔર રાગી હૈ, તો રાગકે કા૨ણ તુમ ભેદ ઉ૫૨ લક્ષ કરેગા તો તેરે વિકલ્પ હી હોગા. રાગ ઠી હોગા અને અંતર નિર્વિકલ્પ દૃષ્ટિ ભેદ દૃષ્ટિકા લક્ષસે નહીં હોગી, જૈસે ૫૨કા લક્ષસે નિર્વિકલ્પ દૃષ્ટિ નહીં હોગી, ઐસે ભેદ દૃષ્ટિ સે ભી નિર્વિકલ્પ દૃષ્ટિ નહિ હોગી. આહાહા ! અને નિર્વિકલ્પ દૃષ્ટિ હુએ બિના આત્માકા અનુભવ નહિ હોગા. આહાહા ! સમજમેં આયા ?
,
‘ સ૨ાગીકો ’ વજન ત્યાં છે. ભેદકો દેખનેસે રાગ હોતા હૈ ઐસા નહિ, ભેદકો દેખતે તો કેવળી તો ત્રણકાળ ત્રણલોક દેખતે હૈં પણ પ્રાણી, તુમ રાગી હૈ તેરી ભૂમિકામેં રાગ હૈ તો તુમ રાગ હૈ ને જો ભેદ ઉ૫૨ દૃષ્ટિ કરેગા તો રાગ ઉત્પન્ન હોગા. આહાહાહાહા ! અભેદ દૃષ્ટિ કનેસે તેરે વીતરાગતા હોગી. એ ધર્મ હોગા. આહાહાહા ! આટલી શરતું. નરેશજી ! આવી શરતું છે. આહાહા ! સરાગીકે વિકલ્પ હોતે રહેતે હૈ !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
ગાથા