SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અર્પણ જેમનો આ પામર પર અકથ્ય અનંત અનંત ઉપકાર વર્તે છે, જેમની પાવન છત્રછાયામાં રહીને સમયસાર-કલશનું આ ગુજરાતી અનુવાદ તૈયાર થયો છે, જેઓ સમયસાર કલશમાં ભરેલા પરમ કલ્યાણકારી આધ્યાત્મિક ભાવોને ખોલીને સદુપદેશ દ્વારા વીતરાગ જૈનધર્મની મહાન પ્રભાવના કરી રહ્યા છે અને સમયસાર-કલશમાં ઠેકઠેકાણે ગાયેલી આત્માનુભૂતિથી વિભૂષિત સહજ જેમનું જીવન છે, તે પરમ પૂજ્ય પરમ કૃપાળુ સદ્દગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં પવિત્ર કરકમળમાં આ અનુવાદપુષ્પ અત્યંત ભક્તિભાવે સમર્પણ કરું છું. -અનુવાદક Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008304
Book TitleSamaysara Kalash
Original Sutra AuthorAmrutchandracharya
AuthorRajmal Pandey, Fulchandra Jain Shastri
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy