SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ભગવાનશ્રીકુંદકુંદ ઊઠે છે ચિત્તકલ્લોલમાળા જેમાં, એવા છે. વળી કેવા છે? · ‘ અનÑ: ''શક્તિભેદથી અનન્ત છે. ૫૨-૨૪૪. ૨૨૮ સમયસાર-કલશ * ખંડાન્વય સહિત અર્થ:- ‘વન્ પૂર્ણતાન્ યાતિ'' શુદ્ધ જ્ઞાનપ્રકાશ પૂર્ણ થાય છે. ભાવાર્થ આમ છે કે જે સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારનો આરંભ કર્યો હતો તે પૂર્ણ થયો. કેવું છે શુદ્ધ જ્ઞાન ? ‘ ‘ પ્ń ’’ નિર્વિકલ્પ છે. વળી કેવું છે? ‘ ‘ નાદ્યક્ષુ: જેટલી શેયવસ્તુ તે બધાંનું જ્ઞાતા છે. વળી કેવું છે? ‘‘ અક્ષયં’’ શાશ્વત છે. વળી કેવું છે? ‘વિજ્ઞાનપનમ્ અધ્યક્ષતાં નયત્'' (વિજ્ઞાન) જ્ઞાનમાત્રના (ઘન ) સમૂહરૂપ આત્મદ્રવ્યને (અધ્યક્ષતાં નયત્) પ્રત્યક્ષપણે અનુભવતું થકું. ૫૩-૨૪૫. *"" (અનુષ્ટુપ ) '' (અનુષ્ટુપ ) इदमेकं जगच्चक्षुरक्षयं याति पूर्णताम् । विज्ञानघनमानन्दमयमध्यक्षतां नयत् ।। ५३-२४५ ।। .. ખંડાન્વય સહિત અર્થ:- ‘વન્ આત્મન: તત્ત્વ જ્ઞાનમાત્રમ્ અવસ્થિતમ્ કૃતિ'' (ફવન્) પ્રત્યક્ષ છે જે (આત્મન: તત્ત્વમ્) આત્માનું તત્ત્વ અર્થાત્ શુદ્ધ જીવનું સ્વરૂપ તે (જ્ઞાનમાત્રમ્ અવસ્થિતમ્) શુદ્ધ ચેતનામાત્ર છે એમ નક્કી થયું;-(કૃતિ) પૂર્ણ નાટક સમયસાર શાસ્ત્ર કહેતાં આટલો સિદ્ધાન્ત સિદ્ધ થયો. ભાવાર્થ આમ છે કે ‘શુદ્ધ જ્ઞાનમાત્ર જીવદ્રવ્ય ' એમ કહેતો થકો ગ્રંથ સંપૂર્ણ થયો. કેવું છે . આત્મતત્ત્વ ? 'અહહમ્'' અબાધિત છે. વળી કેવું છે? ‘ ‘ પુસ્’’ નિર્વિકલ્પ છે. વળી કેવું છે ? 'અવલં’' પોતાના સ્વરૂપથી અમિટ ( –અટળ ) છે. વળી કેવું છે? ‘‘સ્વસંવેદ્યમ્'’ જ્ઞાનગુણથી સ્વાનુભવ-ગોચર થાય છે, અન્યથા કોટિ યત્નો કરતાં ગ્રાહ્ય નથી. વળી કેવું છે? ‘‘અવાધિતમ્’’ સકળ કર્મથી ભિન્ન હોતાં કોઈ બાધા કરવાને સમર્થ નથી. ૫૪ ૨૪૬. "" इतीदमात्मनस्तत्त्वं ज्ञानमात्रमवस्थितम् । अखण्डमेकमचलं स्वसम्वेद्यमबाधितम् ।। ५४-२४६ ।। *** * અહીં મૂળ પ્રતમાં, ‘ આનન્દ્રમયક્’ શબ્દ તથા તેનો અર્થ કરવો રહી ગયો છે. Please inform us of any errors on rajesh@Atma Dharma.com
SR No.008304
Book TitleSamaysara Kalash
Original Sutra AuthorAmrutchandracharya
AuthorRajmal Pandey, Fulchandra Jain Shastri
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy