SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] બંધ અધિકાર ૧૬૫ નથી, તોપણ મોહકર્મનો ઉદય હોતાં જીવદ્રવ્ય પોતાના વિભાવપરિણામરૂપે પરિણમે છેએવો જ વસ્તુનો સ્વભાવ છે, સહારો કોનો? અહીં દષ્ટાંત છે-“યથા વન્ત:'' જેમ સ્ફટિકમણિ રાતી, પીળી, કાળી ઇત્યાદિ અનેક પ્રભારૂપે પરિણમે છે, તેનું ઉપાદાનકારણ છે સ્ફટિકમણિમાં અન્તર્ગર્ભિત નાના વર્ણરૂપ પરિણમનશક્તિ; નિમિત્તકારણ છે બાહ્ય નાના વર્ણરૂપ પૂરીનો (આશ્રયરૂપ વસ્તુનો) સંયોગ. ૧૩-૧૭પ. (અનુષ્ટ્રપ) इति वस्तुस्वभावं स्वं ज्ञानी जानाति तेन सः। रागादीन्नात्मनः कुर्यान्नातो भवति कारकः।।१४-१७६ ।। ખંડાન્વય સહિત અર્થ:- “ “જ્ઞાની તિ વસ્તુમાd સ્વં નાનાતિ'' (જ્ઞાની) સમ્યગ્દષ્ટિ જીવ (તિ) પૂર્વોક્ત પ્રકારે (વસ્તુશ્વમાd) દ્રવ્યનું સ્વરૂપ એવું જે (સ્વ) પોતાનું શુદ્ધ ચૈતન્ય, તેને (નાનાતિ) આસ્વાદરૂપ અનુભવે છે, “તેન : રવીન શાત્મન: નર્યાત''(તેન) તે કારણથી (સ:) સમ્યગ્દષ્ટિ જીવ (૨ITલીન) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામો (નાત્મનઃ) જીવદ્રવ્યનું સ્વરૂપ છે એમ (ન કુર્યાત્) અનભવતો નથી, કર્મના ઉદયની ઉપાધિ છે એમ અનુભવે છે. ““અત: વIRવ: 7 ભવતિ'' (મત:) આ કારણથી (વIR:) રાગાદિ અશુદ્ધ પરિણામોનો કર્તા (ર ભવતિ) થતો નથી. ભાવાર્થ આમ છે કે સમ્યગ્દષ્ટિ જીવને રાગાદિ અશુદ્ધ પરિણામોનું સ્વામિત્વપણું નથી, તેથી સમ્યગ્દષ્ટિ જીવ કર્તા નથી. ૧૪-૧૭૬. (અનુષ્ટ્રપ) इति वस्तुस्वभावं स्वं नाज्ञानी वेत्ति तेन सः। रागादीनात्मनः कुर्यादतो भवति कारकः।। १५-१७७।। ખંડાન્વય સહિત અર્થ:- “અજ્ઞાની તિ વસ્તુસ્વભાવે માં જ વેરિ'' (અજ્ઞાન) * પંડિત શ્રી રાજમલ્લજીની ટીકામાં આ શ્લોક તથા તેનો અર્થ નથી. શ્લોક નં. ૧૭૬ના આધારે આ શ્લોકનો “ખંડાન્વય સહિત અર્થ' કરવામાં આવ્યો છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008304
Book TitleSamaysara Kalash
Original Sutra AuthorAmrutchandracharya
AuthorRajmal Pandey, Fulchandra Jain Shastri
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy