SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૬OO સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ (શાર્દૂત્રવિક્રીડિત) ज्ञेयाकारकलङ्कमेचकचिति प्रक्षालनं कल्पय न्नेकाकारचिकीर्षया स्फुटमपि ज्ञानं पशुर्नेच्छति। वैचित्र्येऽप्यविचित्रतामुपगतं ज्ञानं स्वतःक्षालितं पर्यायैस्तदनेकतां परिमृशन् पश्यत्यनेकान्तवित्।। २५१ ।। સર્વથા એકાંતવાદી તે જ્ઞાનને સર્વથા અનેક-ખંડખંડરૂપ-દેખતો થકો જ્ઞાનમય એવા પોતાનો નાશ કરે છે, અને સ્યાદ્વાદી તો જ્ઞાનને, યાકાર થવા છતાં, સદા ઉદયમાન દ્રવ્યપણા વડે એક દેખે છે. આ પ્રમાણે એકપણાનો ભંગ કહ્યો. ૨૫૦. (હવે ચોથા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-) શ્લોકાર્ધઃ- [પશુ:] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [ શેયર છઠ્ઠ–મે –વિતિ પ્રક્ષાલને સ્પયન] યકારોરૂપી કલંકથી (અનેકાકારરૂપ) મલિન એવા ચેતનમાં પ્રક્ષાલન કલ્પતો થકો (અર્થાત્ ચેતનની અનેકાકારરૂપ મલિનતાને ધોઈ નાખવાનું કલ્પતો થકો ), [ 151–વિવાર્ષયા ટમ્ શાપે જ્ઞાન ન ઋતિ ] એકાકાર કરવાની ઇચ્છાથી જ્ઞાનને જોકે તે જ્ઞાન અનેકાકારપણે પ્રગટ છે તોપણ-ઇચ્છતો નથી (અર્થાત્ જ્ઞાનને સર્વથા એકાકાર માનીને જ્ઞાનનો અભાવ કરે છે ); [અને]ન્તવિત્] અને અનેકાંતનો જાણનાર તો, [પર્યાયત–નેતા પરિમૂશન] પર્યાયોથી જ્ઞાનની અનેક્તા જાણતો (અનુભવતો) થકો, [ વૈવિચે કપિ વિચિત્રતામ્ ૩૫તિ જ્ઞાન] વિચિત્ર છતાં અવિચિત્રતાને પ્રાપ્ત (અર્થાત્ અનેકરૂપ છતાં એકરૂપ) એવા જ્ઞાનને [ સ્વત:ક્ષાનિતં] સ્વતઃક્ષાલિત (સ્વયમેવ ધોયેલું-શુદ્ધ) [પશ્યતિ] અનુભવે છે. ભાવાર્થ-એકાંતવાદી શૈયાકારરૂપ (અનેકાકારરૂપ) જ્ઞાનને મલિન જાણી, તેને ધોઈને–તેમાંથી જ્ઞયાકારો દૂર કરીને, જ્ઞાનને શેયાકારો રહિત એક-આકારરૂપ કરવા ઇચ્છતો થકો, જ્ઞાનનો નાશ કરે છે; અને અનેકાંતી તો સત્યાર્થ વસ્તુસ્વભાવને જાણતો હોવાથી, જ્ઞાનને સ્વરૂપથી જ અનેકાકારપણું માને છે. આ પ્રમાણે અનેકપણાનો ભંગ કહ્યો. ૨૫૧. (હવે પાંચમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy