SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates વિષય ગાથ વિષય ગાથ ૩૬૬ ૩૭૨ 393 જ્ઞાન અને શેયની તદ્દન ભિન્નતા જાણતો હોવાથી સમ્યગ્દષ્ટિને વિષયોમાં રાગદ્વેષ થતા નથી; તેઓ માત્ર અજ્ઞાનદશામાં ૩૭૬ વર્તતા જીવના પરિણામ છે. અન્ય દ્રવ્યને અન્ય દ્રવ્ય કાંઈ કરી શક્યું નથી ૩O૮ એવું કથન સ્પર્શ આદિ પુદગલના ગુણ છે તે આત્માને ૩૧ર કાંઈ એમ કહેતા નથી કે અમને ગ્રહણ કર અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને તેમને જાણવા જતો નથી, પરંતુ ૩૧૪ અજ્ઞાની જીવ તેમના પ્રત્યે વૃથા રાગ-દ્વેષ કરે છે પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચનાનું સ્વરૂપ જે કર્મ અને કર્મફળને અનુભવતાં પોતાને તે-રૂપ કરે છે તે નવાં કર્મ બાંધે છે. (અહીં ટીકાકાર ૩૨૦ આચાર્યદેવે કૃત-કારિત-અનુમોદનાથી મન વચન, કાયા વડે અતીત, વર્તમાન અને ૩૨૧ અનાગત કર્મના ત્યાગનું ઓગણપચાસ ઓગણપચાસ ભંગ દ્વારા કથન કરીને ૩૨૮ કર્મચેતનાના ત્યાગનું વિધાન દર્શાવ્યું છે તથા એકસો અડતાળીશ પ્રકૃતિના ત્યાગનું કથન કરીને કર્મફળચેતનાના ૩૩ર ત્યાગનું વિધાન દર્શાવ્યું છે.). જ્ઞાનને સમસ્ત અન્ય દ્રવ્યોથી જુદું દર્શાવ્યું ૩૧૬ ૩૮૩ છે કે, પ્રતિક્રમણ-અપ્રતિક્રમણ રહિત અપ્રતિક્રમણાદિ સ્વરૂપ ત્રીજી ભૂમિકાથી જ-શુદ્ધ આત્માના ગ્રહણથી જઆત્મા નિર્દોષ થાય છે ૯. સર્વ વિશુદ્ધજ્ઞાન અધિકાર આત્માનું અર્તાપણું દષ્ટાંતપૂર્વક કહે છે ર્તાપણું જીવ અજ્ઞાનથી માને છે; તે અજ્ઞાનનું સામર્થ્ય દેખાડયું છે જ્યાં સુધી આત્મા પ્રકૃતિના નિમિત્તે ઊપજવું-વિણસવું ન છોડે ત્યાં સુધી તે ક્ત થાય છે કર્મફળનું ભોક્તાપણું પણ આત્માનો સ્વભાવ નથી, અજ્ઞાનથી જ તે ભોક્તા થાય છે એવું કથન જ્ઞાની કર્મફળનો ભોક્તા નથી જ્ઞાની -ભોક્તા નથી તેનું દષ્ટાંતપૂર્વક કથન જેઓ આત્માને ર્તા માને છે તેમનો મોક્ષ નથી એવું કથન અજ્ઞાની પોતાના ભાવકર્મનો ર્તા છે એવું યુક્તિપૂર્વક કથન આત્માનું ર્તાપણું અને અર્તાપણું જેવી રીતે છે તેવી રીતે સ્યાદ્વાદ દ્વારા તેર ગાથામાં સિદ્ધ કર્યું છે બૌદ્ધમતી એમ માને છે કે કર્મનો કરનાર બીજો છે અને ભોગવનાર બીજો છે; તે માન્યતાનો યુક્તિપૂર્વક નિષેધ ક્નકર્મનો ભેદ-અભેદ જેવી રીતે છે તેવી રીતે ન વિભાગ દ્વારા દષ્ટાંતપૂર્વક કથન નિશ્ચય-વ્યવહારના કથનને ખડીના દષ્ટાંતથી દિશ ગાથામાં સ્પષ્ટ કર્યું છે ૩૧૮ ૩૮૭ ૩૯૦ ૪૦૫ ૩૪૫ આત્મા અમૂર્તિક છે તેથી તેને પુદગલમયી દિયું નથી ૩૪૯ દ્રવ્યલિંગ દેહમયી છે તેથી દ્રલિંગ આત્માને મોક્ષનું કારણ નથી; દર્શનજ્ઞાનચારિત્ર જ ૩૫૬ મોક્ષમાર્ગ છે એવું કથન ૪૮ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy