SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates વિષય વિષયાનુક્રમણિકા પૂર્વરંગ (પ્રથમ ૩૮ ગાથાઓમાં રંગભૂમિસ્થળ બાંધ્યું છે; તેમાં જીવ નામના પદાર્થનું સ્વરૂપ કહ્યું છે. ) મંગલાચરણ, ગ્રંથપ્રતિજ્ઞા (આ જીવ-અજીવરૂપ છ દ્રવ્યાત્મક લોક છે, એમાં ધર્મ, અધર્મ, આકાશ, કાળ એ ચાર દ્રવ્ય તો સ્વભાવપરિણતિસ્વરૂપ જ છે, અને જીવ-પુદ્દગલ દ્રવ્યને અનાદિ કાળના સંયોગથી વિભાવ-પરિણતિ પણ છે; કેમ કે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દરૂપ મૂર્તિક પુદ્દગલોને દેખી આ જીવ રાગદ્વેષમોહરૂપ પરિણમે છે અને એના નિમિત્તથી પુદ્દગલ કર્મરૂપ થઈને જીવ સાથે બંધાય છે. એ પ્રમાણે આ બન્નેની અનાદિથી જ બંધાવસ્થા છે. જીવ જ્યારે નિમિત્ત પામતાં રાગાદિરૂપે નથી પરિણમતો ત્યારે નવીન કર્મ બાંધતો નથી, પૂર્વકર્મ ખરી જાય છે, તેથી મોક્ષ થાય છે; આવી જીવની સ્વસમય-૫૨સમયરૂપ પ્રવૃત્તિ છે.) જ્યારે જીવ સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રભાવરૂપ પોતાના સ્વભાવરૂપે પરિણમે છે ત્યારે સ્વસમય છે અને જ્યાં સુધી મિથ્યાદર્શન-જ્ઞાન- ચારિત્રરૂપે પરિણમે છે ત્યાં સુધી તે પુદ્દગલકર્મમાં સ્થિત પરસમય છે એવું કથન જીવનો પુદ્દગલકર્મ સાથે બંધ હોવાથી પરસમયપણું છે તે સુંદર નથી, કારણ કે એમાં જીવ સંસારમાં ભમતાં અનેક પ્રકારનાં દુઃખ પામે છે; તેથી સ્વભાવમાં સ્થિર થાય–સર્વથી જુદો થઈ એકલો ગાથા ૧ ૨ વિષય સ્થિર થાય-ત્યારે સુંદર (ઠીક) છે જીવને જુદાપણું અને એકપણું પામવું દુર્લભ છે; કેમ કે બંધની કથા તો સર્વ પ્રાણી કરે છે, એકત્વની કથા વિ૨લ જાણે છે તેથી દુર્લભ છે, તે સંબંધી કથન આ કથાને અમે સર્વ નિજ વિભવથી કહીએ છીએ; તેને અન્ય જીવો પણ પોતાના અનુભવથી પરીક્ષા કરી ગ્રહણ કરજો શુદ્ધનયથી જોઈએ તો જીવ અપ્રમત્ત-પ્રમત્ત બન્ને દશાઓથી જુદો એક જ્ઞાયકભાવ માત્ર છે, જે જાણનાર છે તે જ જીવ છે તે સંબંધી આ જ્ઞાયકભાવમાત્ર આત્માને દર્શન-જ્ઞાનચારિત્રના ભેદથી પણ અશુદ્ધપણું નથી, જ્ઞાયક છે તે જ્ઞાયક જ છે વ્યવહારનય આત્માને અશુદ્ધ કહે છે તે વ્યવહારનયના ઉપદેશનું પ્રયોજન શુદ્ઘનય સત્યાર્થ અને વ્યવહારનય અસત્યાર્થ કહેલ છે જે સ્વરૂપના શુદ્ધ પરમભાવને પ્રાપ્ત થયા છે તેમને તો શુદ્ધનય જ પ્રયોજનવાન છે, અને જેઓ સાધક અવસ્થામાં છે તેમને વ્યવહારનય પણ પ્રયોજનવાન છે એવું કથન જીવાદિ તત્ત્વોને શુદ્ધનયે જાણવાં તે સમ્યક્ત્વ છે એવું કથન શુદ્ઘનયના વિષયભૂત આત્મા બદ્ધસૃષ્ટ, અન્ય, અનિયત, વિશેષ અને સંયુકત-એ પાંચ ભાવોથી રહિત હોવા સંબંધી થન Please inform us of any errors on rajesh@AtmaDharma.com ગાથ ' ૩ ૪ ૫ ૬ ૭ ८ ૧૧ ૧૨ ૧૩ ૧૪
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy