SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates FFFFFFFFFFFFFFFFFFF -૧જીવ-અજીવ અધિકાર 听听听 FFFFFFFFFFFFFFFFFFF अथ जीवाजीवावेकीभूतौ प्रविशतः। (શાર્દૂત્તવિવ્રીહિત) जीवाजीवविवेकपुष्कलदृशा प्रत्याययत्पार्षदान् आसंसारनिबद्धबन्धनविधिध्वंसाद्विशुद्धं स्फुटत्। आत्माराममनन्तधाम महसाध्यक्षेण नित्योदितं धीरोदात्तमनाकुलं विलसति ज्ञानं मनो हादयत्।। ३३ ।। હવે જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય-એ બન્ને એક થઈને રંગભૂમિમાં પ્રવેશ કરે છે. ત્યાં શરૂઆતમાં મંગળના આશયથી (કાવ્ય દ્વારા) આચાર્ય જ્ઞાનનો મહિમા કરે છે કે સર્વ વસ્તુઓને જાણનારું આ જ્ઞાન છે તે જીવ-અજીવના સર્વ સ્વાંગોને સારી રીતે પિછાણે છે. એવું (સર્વ સ્વાંગોને પિછાણનારું) સમ્યજ્ઞાન પ્રગટ થાય છે-એ અર્થરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થ- [ જ્ઞાન ] જ્ઞાન છે તે [ મનો તાવય ] મનને આનંદરૂપ કરતું [ વિસતિ] પ્રગટ થાય છે. કેવું છે તે? [પાર્ષવાન] જીવ-અજીવના સ્વાંગને જોનારા મહાપુરુષોને [ નીવ મળીવ-વિવે–પુનદશા] જીવ-અજીવનો ભેદ દેખનારી અતિ ઉજ્વળ નિર્દોષ દષ્ટિ વડે [ પ્રત્યાયયા] ભિન્ન દ્રવ્યની પ્રતીતિ ઉપજાવી રહ્યું છે; [સાસંસાર–નિવેદ્ધ–વિશ્વન–વિધિ–āસાત ] અનાદિ સંસારથી જેમનું બંધન ઢ બંધાયું છે એવાં જ્ઞાનાવરણાદિ કર્મોના નાશથી [ વિશુદ્ધ] વિશુદ્ધ થયું છે, [છુટત્] ફૂટ થયું છે-જેમ ફૂલની કળી ખીલે તેમ વિકાસરૂપ છે. વળી તે કેવું છે? [માત્મ—ગીરીમન્] જેનું રમવાનું કીડાવન આત્મા જ છે અર્થાત્ જેમાં અનંત જ્ઞયોના આકાર આવીને ઝળકે છે તોપણ પોતે પોતાના સ્વરૂપમાં જ રમે છે; [ગનન્તધામ] જેનો પ્રકાશ અનંત છે; [ અધ્યક્ષે મહા નિ–૩દ્વિતં] પ્રત્યક્ષ તેજથી જે નિત્ય ઉદયરૂપ છે. વળી કેવું છે? [વીરોવરમ્ ] ધીર છે, ઉદાત્ત (ઉચ્ચ) છે અને તેથી [ સનાનં] અનાકુળ છે-સર્વ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy