________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૨
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ ભગવાન શ્રીકુંદકુંદयथा वैयावृत्यं विदधता चतुर्विधं दानं दातव्यं तथा पूजाविधानमपि कर्तव्यमित्याह
देवाधिदेवचरणे परिचरणं सर्वदुःखनिर्हरणम्। कामदुहि कामदाहिनि परिचिनुयादातो नित्यम्।। ११९ ।।
आदृतः आदरयुक्तः नित्यं परिचिनुयात् पृष्टं कुर्यात्। किं ? परिचरणं पूजां। किंविशिष्टं ? सर्वदुःखनिर्हरणं निःशेषदुःखविनाशकं। क्व ? देवाधिदेवचरणे देवानामिन्द्रादीनामधिको बन्धो देवो देवाधिदेवस्तस्य चरणः पादः तस्मिन्। कथंभूते ? कामदुहि वाञ्छितप्रदे। तथा कामदाहिनि कामविध्वंसके।। ११९ ।। ખાસ કરીને પ્રસિદ્ધ થયાં છે. ૧૧૮.
જેમ વૈયાવૃત્ય કરનારે ચાર પ્રકારનું દાન કરવું જોઈએ, તેમ પૂજાવિધાન પણ કરવું જોઈએ-એમ કહે છે
અર્ણપૂજાનું વિધાન
શ્લોક ૧૧૯ અવયાર્થ - [ I ] ઇચ્છિત ફળ દેનાર [ વાનવાદિનિ] અને વિષયવાસનાની ઇચ્છાનો નાશ કરનાર [વેવાધિદેવવરો] દેવોના દેવ-અરહંતદેવના ચરણમાં [ સર્વદુ:વનિર્ણરામ] સર્વ દુઃખોને નાશ કરનારી [પરિવર[+] પૂજા [લાદત] આદરયુક્ત-ભક્તિયુક્ત થઈને [ નિત્યમ] હંમેશા-પ્રતિદિન [ રવિનુયાત્] કરવી જોઈએ.
ટીકા - “માદત' આદરયુક્ત થઈને “નિત્ય પરિવિનુયાત' નિત્ય પુષ્ટ કરવી જોઈએ. શું? “પરિવર' પૂજા. કેવા પ્રકારની (પૂજા)? “સર્વદુ:નિર્દરમ્' સર્વ દુઃખોનો વિનાશ કરનાર. ક્યાં (પૂજા)? “રેવાધિવેવવરને ' દેવોના ઇન્દ્રોને અધિક વંદ્ય દેવ-તે દેવાધિદેવ, તેમનાં ચરણ-પાદ, તેમાં કેવાં (ચરણમાં) ? “મદિ' વાંચ્છિત (ફળ) દેનાર તથા ‘રામાદિનિ' વિષયવાસનાનો વિધ્વંસ (નાશ ) કરનાર (ચરણમાં).
ભાવાર્થ :- ભગવાનની પૂજા સર્વ દુઃખોનો નાશ કરનારી છે, માટે ભક્તિભાવ યુક્ત થઈને શ્રાવકે, અરહંત દેવના વાંચ્છિત ફળ આપનાર તથા વિષયવાસનાને દૂર કરનાર ચરણમાં નિત્ય પૂજા કરવી જોઈએ. ૧૧૯.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com