SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૬ ] પંચાસ્તિકાયસંગ્રહ [ ભગવાનશ્રીકુંદકુંદ उइंसमसयमक्खियमधुकरिभमरा पयंगमादीया। रूवं रसं च गंधं फासं पुण ते विजाणंति।।११६ ।। उद्देशमशकमक्षिकामधुकरीभ्रमराः पतङ्गाद्याः। रूपं रसं च गंधं स्पर्शं पुनस्ते विजानन्ति।। ११६ ।। चतुरिन्द्रियप्रकारसूचनेयम्। एते स्पर्शनरसनघ्राणचक्षुरिन्द्रियावरणक्षयोपशमात श्रोत्रेन्द्रियावरणोदये नोइन्द्रियावरणोदये च सति स्पर्शरसगंधवर्णानां परिच्छेत्तारश्चतुरिन्द्रिया अमनसो भवंतीति।।११६ ।। सुरणरणारयतिरिया वण्णरसप्फासगंधसद्दण्हू। जलचरथलचरखचरा बलिया पंचेंदिया जीवा।।११७।। મધમાખ, ભ્રમર, પતંગ, માખી, ડાંસ, મચ્છર આદિ જે, તે જીવ જાણે સ્પર્શને, રસ, ગંધ તેમ જ રૂપને. ૧૧૬. અન્વયાર્થઃ- [ પુન:] વળી [૩૬શમશવમક્ષિામધુરીભ્રમર : ] ડાંસ, મચ્છર, માખી, મધમાખી, ભમરા અને [પતfહ્ય: તે] પતંગિયાં વગેરે જીવો [૬] રૂપ, [૨] રસ, [Tધું] ગંધ [૨] અને [સ્પર્શ] સ્પર્શને [ વિનાનન્તિ] જાણે છે. (તે ચતુરિંદ્રિય જીવો છે.) ટીકાઃ- આ, ચતુરિંદ્રિય જીવોના પ્રકારની સૂચના છે. સ્પર્શનેંદ્રિય, રસનેંદ્રિય, ઘ્રાણેદ્રિય અને ચક્ષુરિંદ્રિયના આવરણના ક્ષયોપશમને લીધે તથા શ્રોત્રંદ્રિયના આવરણનો ઉદય તેમ જ મનના આવરણનો ઉદય હોવાથી સ્પર્શ, રસ, ગંધ અને વર્ણને જાણનારા આ (ડાંસ વગેરે ) જીવો મનરહિત ચતુરિંદ્રિય જીવો છે. ૧૧૬. સ્પર્ધાદિ પંચક જાણતાં તિર્યંચ-નારક-સુર-નરો -જળચર, ભૂચર કે ખેચરો-બળવાન પંચેંદ્રિય જીવો. ૧૧૭. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008296
Book TitlePunchaastikaai Sangrah
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy