SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૬ ] પંચાસ્તિકાયસંગ્રહ [ ભગવાનશ્રીકુંદકુંદ अथ कालद्रव्यव्याख्यानम्। कालो परिणामभवो परिणामो दव्वकालसंभूदो। दोण्हं एस सहावो कालो खणभंगुरो णियदो।।१००।। कालः परिणामभवः परिणामो द्रव्यकालसंभूतः। द्वयोरेष स्वभावः कालः क्षणभङ्गुरो नियतः।। १०० ।। व्यवहारकालस्य निश्चयकालस्य च स्वरूपाख्यानमेतत्। तत्र क्रमानुपाती समयाख्यः पर्यायो व्यवहारकालः, तदाधारभूतं द्रव्यं निश्चयकालः। तत्र व्यवहारकालो निश्चयकालपर्यायरूपोपि जीवपुद्गलानां परिणामेनावच्छिद्यमानत्वात्तत्परिणामभव इत्युपगीयते, जीवपुद्गलानां परिणामस्तु बहिरङ्गनिमित्तभूतद्रव्यकालसद्भावे सति संभूतत्वाव्य-कालसंभूत इत्यभिधीयते। तत्रेदं तात्पर्यं-व्यवहारकालो जीवपुद्गलपरिणामेन निश्चीयते, निश्चय-कालस्तु तत्परिणामान्यथा હવે કાળદ્રવ્યનું વ્યાખ્યાન છે. પરિણમાભવ છે કાળ, કાળપદાર્થભવ પરિણામ છે; -આ છે સ્વભાવો ઉભયના; ક્ષણભંગી ને ધ્રુવ કાળ છે. ૧૦૦. અન્વયાર્થઃ- [વાના પરિણામમવ: ] કાળ પરિણામથી ઉત્પન્ન થાય છે (અર્થાત્ વ્યવહારકાળ જીવ-પુગલોના પરિણામથી મપાય છે); [પરિણામ: દ્રવ્યોમૂત:] પરિણામ દ્રવ્યકાળથી ઉત્પન્ન થાય છે.-[કયો: g: સ્વભાવ:] આ, બંનેનો સ્વભાવ છે. [ નિ: ક્ષણમુ.ફુર: નિયત:] કાળ ક્ષણભંગુર તેમ જ નિત્ય છે. ટીકા- આ, વ્યવહારકાળ તથા નિશ્ચયકાળના સ્વરૂપનું કથન છે. ત્યાં, “સમય” નામનો જે ક્રમિક પર્યાય તે વ્યવહારકાળ છે; તેના આધારભૂત દ્રવ્ય તે નિશ્ચયકાળ છે. ત્યાં, વ્યવહારકાળ નિશ્ચયકાળના પર્યાયરૂપ હોવા છતાં જીવ-પુદગલોના પરિણામથી અપાતો-જણાતો હોવાને લીધે “જીવ-પુદ્ગલોના પરિણામથી ઉત્પન્ન થતો” કહેવાય છે, અને જીવ-પુદ્ગલોના પરિણામ બહિરંગ-નિમિત્તભૂત દ્રવ્યકાળના સભાવમાં ઉત્પન્ન થતા હોવાને લીધે દ્રવ્યકાળથી ઉત્પન્ન થતા' કહેવાય છે. ત્યાં, તાત્પર્ય એ છે કે- વ્યવહારકાળ જીવ-પુદ્ગલોના પરિણામ વર્ડ નક્કી થાય છે; અને નિશ્ચયકાળ જીવ-પુદ્ગલોના પરિણામથી અન્યથા અનુપપત્તિ વડે (અર્થાત્ જીવ-પુદ્ગલોના Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008296
Book TitlePunchaastikaai Sangrah
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy