SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates * પ્રકાશકીય નિવેદન * मंगलं भगवान वीरो मंगलं गौतमोगणी । मंगलं कुन्दकुन्दार्यो जैन धर्मोस्तु मंगलम् ।। પ્રારંભિકઃ ૫૨મ દેવાધિદેવ જિનેશ્વરદેવ શ્રી વર્ધમાનસ્વામી, ગણધરદેવ શ્રી ગૌતમસ્વામી તથા આચાર્ય ભગવાન શ્રી કુંદકુંદદેવાદિને અત્યંત ભક્તિ સહિત નમસ્કાર. ॐ ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ વિષે ઉલ્લેખો * वन्द्यो विभुर्भुवि न कैरहि कौण्डकुन्दः જીન્વ-પ્રમા-પ્રયિ-ળીર્તિ-વિભૂષિતાશ: । यश्चारु-चारण-कराम्बुजचञ्चरीकश्चक्रे श्रुतस्य भरते प्रयतः प्रतिष्ठाम् ।। [ચંદ્રગિરિ પર્વત પરનો શિલાલેખ અર્થ :- કુન્દપુષ્પની પ્રભા ધરનારી જેમની કીર્તિ વડે દિશાઓ વિભૂષિત થઈ છે, જેઓ ચારણોનાં-ચારણઋદ્ધિધારી મહામુનિઓનાં-સુંદર હસ્તકમળોના ભ્રમર હતા અને જે પવિત્રાત્માએ ભરતક્ષેત્રમાં શ્રુતની પ્રતિષ્ઠા કરી છે, તે વિભુ કુંદકુંદ આ પૃથ્વી ૫૨ કોનાથી બંધ નથી ? * ..ોન્દ્વન્દ્વો યતીન્દ્રઃ ।। रजोभिरस्पृष्टतमत्वमन्तर्बाह्येपि संव्यञ्जयितुं यतीशः । रजः पदं भूमितलं विहाय चचार मन्ये चतुरंगुलं सः ।। [વિધ્યગિરિ-શિલાલેખ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008289
Book TitlePravachana Ratnakar 08
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages551
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy