SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા ૨૮૮ થી ૨૯૦ जह णाम को वि पुरिसो बंधणयम्हि चिरकालपडिबद्धो। तिव्वं मंदसहावं कालं च वियाणदे तस्स।। २८८ ।। जइ ण वि कुणदि च्छेदं ण मुच्चदे तेण बंधणवसो सं। कालेण उ बहुगेण वि ण सो णरो पावदि विमोक्खं ।। २८९ ।। इय कम्मबंधणाणं एदेसठिइपयडिमेवमणुभागं। जाणतो वि ण मुच्चदि मुच्चदि सो चेव जदि सुद्धो।। २९०।। यथा नाम कश्चित्पुरुषो बन्धनके चिरकालप्रतिबद्धः। तीव्रमन्दस्वभावं कालं च विजानाति तस्य।। २८८ ।। यदि नापि करोति छेदं न मुच्यते तेन बन्धनवशः सन्। कालेन तु बहुकेनापि न स नरः प्राप्नोति विमोक्षम्।। २८९ ।। इति कर्मबन्धनानां प्रदेशस्थितिप्रकृतिमेवमनुभागम्। जानन्नपि न मुच्यते मुच्यते स चैव यदि शुद्धः।। २९० ।। હવે, મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે થાય છે તે કહે છે. તેમાં પ્રથમ તો, જે જીવ બંધનો છેદ કરતો નથી પરંતુ માત્ર બંધના સ્વરૂપને જાણવાથી જ સંતુષ્ટ છે તે મોક્ષ પામતો नथी-सेम हे छ: જ્યમ પુરુષ કો બંધન મહીં પ્રતિબદ્ધ જે ચિરકાળનો, તે તીવ્ર-મંદ સ્વભાવ તેમ જ કાળ જાણે બંધનો, ૨૮૮. પણ જો કરે નહિ છેદ તો ન મુકાય, બંધનવશ રહે, ને કાળ બહુયે જાય તોપણ મુક્ત તે નર નહિ બને; ૨૮૯. ત્યમ કર્મબંધનનાં પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગને જાણે છતાં ન મુકાય જીવ, જો શુદ્ધ તો જ મુકાય છે. ૨૯0. थार्थ:- [ यथा नाम] ४वी शत [बन्धनके] बंधनमा [ चिरकालप्रतिबद्धः ] घ॥ थी धायेतो [कश्चित् पुरुष:] छ पुरु५ [तस्य ] ते पंधनन। [ तीव्रमन्दस्वभावं] Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008289
Book TitlePravachana Ratnakar 08
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages551
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy