SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭૪ ] ન રત્નાકર ભાગ-૮ ઉપરની રમતુ છે. પરંતુ એ પર્યાયોની પાછળ અંદર ત્રિકાળી ધ્રુવતત્ત્વ મહાકસવાળું વિદ્યમાન છે. અહાહા....! જેમાં જ્ઞાનકસ, આનંદકસ, વીર્યકસ ઇત્યાદિ અનંત ગુણનો કસ પૂરણ ભર્યો છે એવું તારું તત્ત્વ નિત્ય વિદ્યમાન છે. અહા ! તે અનંત ચતુષ્ટયની ઉત્પત્તિનો ગર્ભ છે. અહા ! આવી ભગવાન આત્માની અપરિમિત મોટપ છે. અરે ! પણ એને એ બેસતું નથી. એને એમ છે કે કોઈ ભગવાન મહાન શિવપદનો દેનારો છે. ભક્તિમાં સ્તુતિમાં આવે છે ને કે-ભગવાન! અમને શિવપદ દેજો. તો શું ત્યાંથી શિવપદ આવતું હશે? અહીં કહે છે- “આપ ગહૈ પરભાવનિ કાર્ટ'. એ બંધ અધિકાર પૂરો થયો, લ્યો. આ પ્રમાણે શ્રી કુંદકુંદાચાર્યદવ રચિત સમયસાર શાસ્ત્ર ઉપર પરમ કૃપાળુ સદ્દગુરુદેવ શ્રી કાનજીસ્વામીના પ્રવચનોનો સાતમો બંધ અધિકાર સમાપ્ત થયો. [ પ્રવચન નં. ૩૪૩ થી ૩૪૭] Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008289
Book TitlePravachana Ratnakar 08
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages551
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy