SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates [ પ્રવચન રત્નાકર ભાગ-૫ ‘મિથ્યાત્વાદિનો ઉદય થવો, નવાં પુદ્દગલોનું કર્મરૂપે પરિણમવું તથા બંધાવું, અને જીવનું પોતાના અતત્ત્વશ્રદ્ધાનાદિ ભાવોરૂપે પરિણમવું-એ ત્રણેય એક સમયે જ થાય છે; સૌ સ્વતંત્રપણે પોતાની મેળે જ પરિણમે છે, કોઈ કોઈને પરિણમાવતું નથી.’ ૨૬૨ ] જુનાં કર્મનો ઉદય આવે તે સ્વતંત્ર, તે સમયે પુદ્ગલોનું નવા કર્મરૂપે પરિણમવું અને બંધાવું તે પણ સ્વતંત્ર અને જીવમાં મિથ્યાત્વાદિ ભાવોનું પરિણમવું એ પણ સ્વતંત્ર છે. ત્રણે એક જ સમયમાં થાય છે, પણ સૌ પોતપોતાની મેળે જ પરિણમે છે; કોઈ કોઈને પરિણમાવતું નથી. [પ્રવચન નં ૧૮૮ શેષ, ૧૮૯ ચાલુ * દિનાંક ૧૭-૯-૭૬ અને ૧૮-૯-૭૬ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008286
Book TitlePravachana Ratnakar 05
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy