SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates परमात्मने नमः। શ્રીમદભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત સમયસાર ઉપર પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના પ્રવચનો श्रीमदमृतचंद्रसूरिकृता आत्मख्यातिः। (અનુકુમ ) नमः समयसाराय स्वानुभूत्या चकासते। चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छेिद।।१।। મૂળ ગાથાઓનો અને આત્મખ્યાતિ નામની ટીકાનો ગુજરાતી અનુવાદ શ્રી પરમાતમ પ્રણમીને, શારદ સુગુરુ નમીય; સમયસાર શાસન કરું દેશવચનમય, ભાઈ ! શબ્દબ્રહ્મ પરબ્રહ્મનો વાચકવાચ્ય નિયોગ, મંગળરૂપ પ્રસિદ્ધ એ, નમું ધર્મધન-ભોગ. નય નય સાર લહે શુભ વાર, પદ પદ માર દવે દુઃખકાર; લય લય પાર ગ્રહે ભવધાર, જય જય સમયસાર અવિકાર. ૩. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008282
Book TitlePravachana Ratnakar 01
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy