SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ગાથા - પ૯ છે. હું द₹ण इत्थिरूवं वांछाभावं णियत्तदे तासु । मेहुणसण्णविवज्जियपरिणामो अहव तुरियवदं ॥५९॥ दृष्ट्वा स्त्रीरूपं वांच्छाभावं निवर्तते तासु । मैथुनसंज्ञाविवर्जितपरिणामोऽथवा तुरीयव्रतम् ॥५९।। સ્ત્રીરૂપ દેખી સ્ત્રી પ્રતિ અભિલાષભાવનિવૃત્તિ જે, વા મિથુનસંજ્ઞારહિત જે પરિણામ તે વ્રત તુર્ય છે. ૫૯. અન્વયાર્થ:- (સ્ત્રીરૂપં દ) સ્ત્રીઓનું રૂપ દેખીને (તા!) તેમના પ્રત્યે (વચ્છમાવે નિવર્તતે) વાંછાભાવની નિવૃત્તિ તે (અથવા) અથવા (મૈથુનસંજ્ઞાવિવર્નિતપરિણામ:) મૈથુનસંજ્ઞારહિત જે પરિણામ તે (તુરીયવ્રતમ્) ચોથું વ્રત છે. ટીકા - આ, ચોથા વ્રતના સ્વરૂપનું કથન છે. સુંદર કામિનીઓનાં મનોહર અંગના નિરીક્ષણ દ્વારા ઊપજતી કુતૂહલતાનાચિત્તવાંછાના-પરિત્યાગથી, અથવા પુરુષવેદોદય નામનો જે નોકષાયનો તીવ્ર ઉદય તેને લીધે ઊપજતી મૈથુનસંજ્ઞાના પરિત્યાગસ્વરૂપ શુભ પરિણામથી, બ્રહ્મચર્યવ્રત હોય છે. (હવે ૫૯ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે:) (મતિની) भवति तनुविभूतिः कामिनीनां विभूतिं स्मरसि मनसि कामिंस्त्वं तदा मद्वचः किम् । सहजपरमतत्त्वं स्वस्वरूपं विहाय व्रजसि विपुलमोहं हेतुना केन चित्रम् ॥७९॥
SR No.008281
Book TitlePravachana Ratna Chintamani 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy