________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ચિંતામણિ )
(૪૭
* સાડાત્રણ હાથની દેરીમાં સંત-નિરંજન વસે છે; બાલજીવો તેમાં પ્રવેશ કરી શકતા નથીઃ તું નિર્મળ થઇને તેને ચેત. ૨૫૪.
પરમાગમ
1
(શ્રી મુનિવર રામસિંહ, પાહુડદોહા, ગાથા-૯૪) * મેરા આત્મા એક અકેલા હી હૈ, અવિનાશી હૈ, જ્ઞાન-દર્શન-સ્વરૂપ હૈ. મેરે શુદ્ધાત્માકે ભાવકો છોડકર જિતને ભી રાગાદિ ભાવ હૈ વે સર્વ પુદ્ગલ સંયોગસે હોતે હૈં અતએવ મેરે આત્માસે બાહર હૈં. ૨૫૫.
(શ્રી કુલધર આચાર્ય, સારસમ્મુચય, શ્લોક-૨૪૯) * જો મારા મનમાં સમસ્ત ઇચ્છાઓના અભાવરૂપ અનુપમ સ્વરૂપવાળું ઉત્કૃષ્ટ આત્મતત્ત્વ સ્થિત હોય તો પછી રાજ્યલક્ષ્મી તૃણ સમાન તુચ્છ છે; તેના વિષયમાં તો શું કહું? પરંતુ મને તો ત્યારે ઇન્દ્રની સંપત્તિનું ય કાંઇ પ્રયોજન નથી. ૨૫૬.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, નિશ્ચય પંચાશત, શ્લોક–૬૨ )
* હું ચૈતન્યસ્વરૂપ, અદ્વિતીય, અન્યના સંગથી રહિત એકલો, કર્મમલથી રહિત નિર્મલ, આનંદસ્વરૂપ ( છું) એમ સ્મરણ કરું છું. (આ) અર્ધ શ્લોક વડે મુક્તિને માટે સર્વજ્ઞનો ઉપદેશ નિરૂપણ કરાયેલો છે. ૨૫૭.
(શ્રી જ્ઞાનભૂષણ, તત્ત્વજ્ઞાન-તરંગિણી, અધ્યાય-૩, ગાથા-૨૨) * હે જીવ! જબતક તૂ નિર્મલ આત્મસ્વભાવકી ભાવના નહીં કરતા, તબતક મોક્ષ નહીં પા સકતા. અબ જહાં તેરી ઇચ્છા હો વહાં જા. ૨૫૮.
(શ્રી યોગીન્દ્રદેવ, યોગસાર, ગાથા-૨૭)
* પુષ્પકળ, મોટા, ચંચળ વિકલ્પરૂપ તરંગો વડે ઊઠતી આ સમસ્ત ઇન્દ્રજાળને જેનું સ્ફુરણ માત્ર જ તત્ક્ષણ ભગાડી મૂકે છે તે ચિન્માત્ર તેજ:પુંજ હું છું. ૨૫૯.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, કળશ-૯૧)
* હૈ જીવ! રાગાદિ મલરતિ આત્માકો છોડકર તૂ દસરે તીર્થકો મત જાવે, દૂસરે ગુરુકો મત સેવે, અન્ય દેવકો મત ધ્યાવે, અર્થાત્ અપના આત્મા હી તીર્થ હૈ, વાં ૨મણ કર, આત્મા હી ગુરુ હૈ, ઉસકી સેવા કર, ઔર આત્મા હી દેવ હૈ, ઉસકી આરાધના કર; અપને સિવાય દૂસરેકા સેવન મત કર. ૨૬૦.
(શ્રી યોગીન્દ્રદેવ, ૫૨માત્મપ્રકાશ, અધિ. -૧, ગાથા-૯૫)
Please inform us of any errors on rajesh@Atma Dharma.com