________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
(૩૪૫
ચિંતામણિ )
*જૈસે નક્ષત્રોંકો છિપાનેવાલે સૂર્યકે દ્વારા સબકી આંખોમેં દેખનેકી શક્તિકો રોકનેવાલે ઔર સુખકો હરનેવાલે અંધકારકે સમૂહ નાશ કર દિયે જાતે હૈં વૈસે હી સંસારકો નાશકરનેવાલે જિનશાસન યા જૈનધર્મકે દ્વારા મ૨ણ, જન્મ, ઇષ્ટવિયોગ, અનિષ્ટસંયોગ, ભય, રોગ, મનકા ક્લેશ, શોક આદિ એકદમ દૂર કર દિયે જાતે હૈં. ૧૮૧૩. (શ્રી અમિતગતિ આચાર્ય, તત્ત્વભાવના, શ્લોક-૧૯ ) * જૈસે પાષાણ જલમેં બહુતકાલ તક રહને પર ભી ભેદકો પ્રાપ્ત નહીં હોતા હૈ વૈસે હી સાધુ ઉપસર્ગ પરીષહોંસે નહીં ભિદતા હૈ. ૧૮૧૪.
(શ્રી કુંદકુંદાચાર્ય, ભાવપાહુડ, ગાથા-૯૫)
પરમાગમ
1
* જે પુરુષો ગુરુજનો દ્વારા કહેલું જે તત્ત્વનું સ્વરૂપ તેને નિશ્ચલ- ભાવથી ગ્રહણ કરે છે – તેને અન્ય ભાવના છોડી નિરંતર ભાવે છે તે પુરુષ તત્ત્વને જાણે છે. ૧૮૧૫. (સ્વામીકાર્તિક, બાર અનુપ્રેક્ષા, ગાથા-૨૮૦)
*ભો આત્મન્ ! કૃમિનિકે સૈકડાં જાનિકકર ભર્યા અ૨ નિત્ય જર્જરિત હોતા યોં દેહરૂપી પીંજરા ઇસકું નષ્ટ હોતે તુમ ભય મત કરો. જાતૈ તુમ તો જ્ઞાનશરીર હો. ૧૮૧૬. (મૃત્યુમહોત્સવ, શ્લોક-૨ )
* અત્યંત મુશ્કેલીથી પાર કરી શકાય તેવા અને નાના પ્રકારના ભંગો વડે ગહન વનમાં માર્ગ ભૂલેલા પુરુષોને અનેક પ્રકારના નય સમૂહને જાણનાર શ્રીગુરુઓ જ શરણ થાય છે. ૧૮૧૭.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, પુરુષાર્થ સિદ્ધિ–ઉપાય, શ્લોક-૫૮ )
* પ્રાજ્ઞ, શુદ્ધ ચિદ્રુપના સ્મરણમાં અહિતકારી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચારને બળપૂર્વક તજી દે, હિતરૂપ અનુકૂળ, દ્રવ્યાદિક ચારને પ્રયત્નપૂર્વક સારી રીતે સેવે, અવલંબે. ૧૮૧૮.
(શ્રી જ્ઞાનભૂષણ, તત્ત્વજ્ઞાન-તરંગિણી, અધ્યાય-૩, ગાથા-૪)
* જિનવાણી વહી હૈ જો રાગદ્વેષકો જીતનેવાલે વીતરાગ ભગવાનકા સ્વરૂપ દિખલાયેં, જિસમેં સમતાકા સ્વભાવ હો, જિસકે મનનસે સમતાકા લાભ હો, જો આકાશકે સમાન નિર્મલ વ આનંદમયી જિનપદકો દરશાવે, જો કર્મોક ક્ષયકા ઉપાય બતાકર મોક્ષકા સ્વરૂપ પ્રગટ કરે. ૧૮૧૯.
(શ્રી તારણસ્વામી, મમલ પાહુડ, ભાગ-૧, પાનું-૭૨ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com