________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૪)
(પરમાગમ – ચિંતામણિ * શરીરકી અનુમોદના ઐસી કહી ગઈ હૈ જિસસે પર પર્યાયકો આત્મા કહા જાતા હૈ, પરકી વૃદ્ધિકો આત્માની વૃદ્ધિ કહી જાતી હૈ, યહું મિથ્યાજ્ઞાન નરકકે દુઃખોંકા બીજ હૈ. ૧૭૫૧.
(શ્રી તારણસમી, ઉપદેશ-શુદ્ધસાર, શ્લોક-૧૪૪) * સર્વ સંત મુનિજન પંચપરમગુરુ સ્વરૂપ અનુભવને કરે છે, માટે મહાન જનો જે પંથને પકડી પાર થયા એ જ અવિનાશી પુરનો પંથ જ્ઞાનીજનોએ પકડવો તે અનંત કલ્યાણનું મૂળ છે. ૧૭પર.
( શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું- ૯૧) * સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યફચારિત્ર ઔર સમ્યકતપ યે ચાર આરાધના હૈ, યે ભી આત્મામે હી ચેષ્ટારૂપ હૈ, યે ચારો આત્માહીની અવસ્થા હૈ, ઈસલિયે આચાર્ય કહતે હૈં કિ મેરે આત્માહીકા શરણ હૈં. ૧૭૫૩.
(શ્રી કુંદકુંદાચાર્ય, મોક્ષપાહુડ, ગાથા-૧૦૫)
* * *
* જુઓ! ભીલ અથવા વ્યવ્રાદિના ભયથી ભાગતી ચમરી ગાયની પૂંછ દૈવયોગથી કોઇ વાડ-વેલાદિમાં ગૂંચાઈ જાય છે ત્યારે તે મૂઢ ગાય પોતાની પૂંછના અતયત રાગે ત્યાં જ ઊભી રહે છે. ત્યાં તેની પાછળ પડેલો વનચર શિકારી તેને પ્રાણ રહિત કરે છે. તેમ જગતમાં ઈન્દ્રિય વિષયાદિના તૃષાતુર જીવોને બહુધા એ જ રીતે વિપત્તિઓ પ્રાપ્ત થાય છે. ૧૭૫૪.
(શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૨૨૩) * ક્રોધમે ક્રોધકો પટકકર ઔર માનમેં માન કષાય ડાલકર, પરિગ્રહમે પરિગ્રહકો છોડકર, અપને આત્માને આધિન જો અતીન્દ્રિય સુખ હૈ ઉસકા લાભ પ્રાપ્ત કર. ૧૭૫૫.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૧૯૧) * વ્યાવ્ર દુખ હાથી ઔર સર્પોક સંયોગસે ભયકો ઉત્પન્ન કરનેવાલે વનમેં રહુના અચ્છા હૈ, પ્રલયકાલીન વાયુસે ઉઠતી હુઈ ભયાનક તરંગોસે વ્યાપ્ત સમુદ્રમં ડૂબ જાના અચ્છા હૈ, ઔર સમસ્ત સંસારકો જલાનેવાલી જ્વાલાયુક્ત અગ્નિકી શરણમે જાના ભી કહીં અચ્છા હૈ પરંતુ તીનોં લોકકે બીચમે રહનેવાલે સમસ્ત દોષકે જનક દુર્જનોને મધ્યમેં રહુના અચ્છા નહીં હૈ. ૧૭પ૬.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક-૪૨૦)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com