________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૨૯૭ * ઇસ લોકમે સ્વાધીન સુખ હૈ વહી સુખ હૈ. પરાધીન સુખ સુખ નહીં હૈ. ઐસા ભલે પ્રકાર જાનતે હુએ મનુષ્ય કયો ઇન્દ્રિયસુખમેં મોહ કરતે હૈં? ૧૫૫૯.
( શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૩૦૩) * જિસમેં સમસ્ત પ્રકારને વિચાર કરનેકી સામર્થ્ય હૈ, તથા જિસકા પાના દુર્લભ હૈ ઐસે મનુષ્યજન્મકો પાકર ભી જો અપના હિત નહીં કરતે, વે અપને ઘાત કરનેકે લિયે, વિષવૃક્ષકો બઢાતે હૈં. ૧૫૬).
(શ્રી શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૨, શ્લોક-૨૯) * દાનસે નિયમ કરકે પાંચ ઈન્દ્રિયોને ભોગ પ્રાપ્ત હોતે હૈ, ઔર તપસે ઇન્દ્રપદ મિલતા હૈ, તથા વીતરાગસ્વસંવેદનજ્ઞાનસે જન્મ-જમરા-મરણસે રહિત જો મોક્ષપદ વહુ મિલતા હૈ. ૧૫૬૧.
(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ. – ગાથા-૭૨ ) * આત્મસ્વરૂપમાં જ આત્મબુદ્ધિવાળા અંતરાત્મા શરીરની ગતિને શરીરના વિનાશને આત્માથી ભિન્ન માને છે અને મરણના અવસરને એક વસ્ત્રને છોડી બીજા વસ્ત્રનું ગ્રહણ કરવાની જેમ સમજી પોતાને નિર્ભય માને છે. ૧૫૬૨.
(શ્રી પૂજ્યપાદસ્વામી, સમાધિતંત્ર, ગાથા-૭૭) * હે ભવ્ય! ઈધનના યોગથી અગ્નિ પ્રજ્વલિત થાય છે અને ઈંધન વિના આપોઆપ બુઝાઈ જાય છે, પણ અનાદિ મોહાગ્નિ તો એટલો પ્રબળ છે કે તે પરિગ્રહાદિ ઇંધનની પ્રાપ્તિમાં તૃષ્ણારૂપ જ્વાળાથી અતિશય ભભુકે છે અને તેની અપ્રાપ્તિમાં પ્રાપ્ત કરવાની વ્યાકુળતાથી પ્રજ્વલે છે. આ રીતે અતિ પ્રબળ એવો મોહાગ્નિ બન્ને પ્રકારે જીવને બાળે છે તેથી મોહાગ્નિ જેવો આ જગતમાં બીજો કોઈ ભયંકર અગ્નિ નથી. ૧૫૬૩.
(શ્રી ગુણભદ્રાચાર્ય, આત્માનુશાસન, ગાથા-પ૬ ) * જો મનુષ્ય સંતોષસે રહિત હૈ ઉસકો ચક્રવર્તી, નારાયણ ઔર બલદેવકી વિભૂતિસે ભી તૃતિ નહીંહોતી હૈ, ઔર જબ તક તૃતિ (સંતોષ) નહીં હોતી હૈ તબ તક સુખકી સંભાવા નહીં હૈ. ઈસ બાતકો ભલે પ્રકાર જાન કરકે વિદ્વાન મનુષ્ય ઉસ લોભરૂપ પિશાચકે વશમેં નહીં હોતે હૈં. ૧૫૬૪.
(શ્રી અમિતગતિ આચાર્ય. સુભાષિતરત્નસંદોહુ, શ્લોક-૭૯)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com