________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૪)
(પરમાગમ – ચિંતામણિ * હે આત્મન ! તુ આત્માને પ્રયોજનકા આશ્રય કર અર્થાત ઔર પ્રયોજનોંકો છોડકર કેવલ આત્માને પ્રયોજનકા હી આશ્રય કર, તથા મોહરૂપી વનકો છોડ, વિવેક અર્થાત્ ભેદજ્ઞાનકો મિત્ર બના. સંસાર દેહકે ભોગસે વૈરાગ્યકા સેવનકર, ઔર પરમાર્થસે જો શરીર ઔર આત્મામે ભેદ હૈ ઉસકા નિશ્ચયસે ચિંતવન કર, ઔર ધર્મધ્યાનરૂપી અમૃતકે સમુદ્રકે મધ્યમેં પરમ અવગાહન (સ્નાન) કરકે અનંત સુખ સ્વભાવ સહિત મુક્તિકે મુખકમલકો દેખ. ૧૪૯૩.
(શ્રી શુભચંદ્ર આચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૪૨, શ્લોક-૨) * યહ બડે આશ્ચર્યકી બાત હૈ કિ થોડે હી પ્રયત્નસે શુદ્ધ ભાવો કે દ્વારા ઔર સંત પુરુષોને દ્વારા સમભાવ પ્રાપ્ત કર લિયા જાતા હૈ. ૧૪૯૪.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય શ્લોક-૭૧ )
* * * * યદિ ઈસ દુર્ગધસે ભરે હુએ તથા મલિન શરીરસે સુખકો કરનેવાલી સ્વર્ગ ઔર મોક્ષકી સંપત્તિયે પ્રાપ્ત કી જાતી હૈ તબ યા હાનિ હોતી હૈ? યદિ નિંદનીય નિર્માલ્યક દ્વારા સુખદાઈ રત્ન મિલ જાયે તબ જગતકી મર્યાદાકો જાનને વાલે કિસ પુરુષસે લાભ ન માના જાયગા ? ૧૪૯૫.
( શ્રી અમિતગતિ આચાર્ય, તત્ત્વભાવના, શ્લોક-૧૮) * હિંસાદિ પાંચ અવ્રતોને છોડીને અહિંસાદિક વ્રતોમાં નિષ્ઠાવાન રહેવું અર્થાત્ તેનું દઢતાથી પાલન કરવું; પછી આત્માના પરમ વીતરાગ પદને પ્રાપ્ત કરીને તે વ્રતોને પણ ત્યજવાં. ૧૪૯૬.
(શ્રી પૂજ્યપાદ સ્વામી, સમાધિતંત્ર, ગાથા-૮૪) * કર્મમાં (કર્મકાંડમાં) જ્ઞાનનું પ્રકાશવું નહિ હોવાથી સઘળાંય કર્મથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી; જ્ઞાનમાં જ જ્ઞાનનું પ્રકાશનું હોવાથી કેવળ (એક) જ્ઞાનથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. માટે જ્ઞાનશૂન્ય ઘણાંય જીવો, પુષ્કળ (ઘણાં પ્રકારના) કર્મ કરવાથી પણ આ જ્ઞાનપદને પામતા નથી અને આ જ્ઞાનપદને નહિ પામતા થકા તેઓ કથી મુક્ત થતાં નથી; માટે કર્મથી મુક્ત થવા ઇચ્છનારે કેવળ (એક) જ્ઞાનના આલંબનથી, નિયત જ એવું આ એક પદ પ્રાપ્ત કરવા યોગ્ય છે. ૧૪૯૭.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, ગાથા-૨૦૫)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com