________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
(૨૪૭
ચિંતામણિ )
* ૫૨મ શુદ્ધ સમ્યગ્દર્શન ઉસે કહતે હૈં જહાં નિર્મલ સ્વભાવસે આત્માકો શુદ્ધ, ભાવકર્મ દ્રવ્યકર્મ નોકર્મસે ભિન્ન શ્રદ્ધાનમેં લાયા જાવે તથા સંસારસે રાગ વ દ્વેષ વ મદોંકા જહાં ત્યાગ કિયા જાવે. ૧૦૩૨.
પરમાગમ
1
(શ્રી તારણસ્વામી, ઉપદેશ શુદ્ધસાર, શ્લોક-૭૬ ) * અર્થનો ભાવ ભાસ્યા વિના વચનનો અભિપ્રાય ઓળખાયા નહિ. પોતે તો માની લે કે હું ‘જિનવચન અનુસાર માનું છું' પરંતુ ભાવ ભાસ્યા વિના અન્યથાપણું થઈ જાય. લોકમાં પણ નોકરને કોઈ કાર્ય માટે મોકલીએ છીએ ત્યાં એ નોકર જો તે કાર્યના ભાવને જાણે તો એ કાર્ય સુધારે, પણ જો એ નોકરને તેનો ભાવ ન ભાસે તો કોઈ ઠેકાણે તે ચૂકી જ જાય. માટે ભાવ ભાસવા અર્થે હૈય-ઉપાદેય તત્ત્વોની પરીક્ષા અવશ્ય કરવી. ૧૩૦૩.
(શ્રી ટોડરમલજી, મોક્ષમાર્ગ પ્રકાશક, -અધિ. -૭, પાનું-૨૬૩) * જેણે અશરીરનું સંધાન કર્યું તે સાચો ધનુર્ધારી છે; અને ચિત્તને એકાગ્ર કરીને જેણે શિવતત્ત્વને સાધ્યું તે ખરેખર નિશ્ચિંત છે. ૧૩૦૪.
(મુનિવર રામસિંહ, પાહુડદોહા, ગાથા-૧૨૧)
* શરીરમેં, યહ શરીર હી આત્મા હૈ. ઇસ પ્રકારના જાનના કાયકી સન્તાન અર્થાત્ આગામી પરિપાટીકા કારણ હૈ, ઔર અપને આત્મામેં હી આત્મા હૈ ઐસા જ્ઞાન ઈસ શરીરસે અન્ય શરી૨ હોનેકે અભાવકા કારણ હૈ. ૧૦૩૫.
(શ્રી શુભચંદ્ર, આચાર્ય જ્ઞાનાર્ણવ, સર્ગ-૩, શ્લોક-૮૦) *જો તૃષ્ણારૂપી રોગ ભોગોંકે ભોગનેરૂપ ઔષધસેવનસે મિટ જાવે તબ તો ભોગકો ચાહના, મિલાના વ ભોગના ચિત હૈ. પરંતુ જબ ભોગોંકે કારણ તૃષ્ણાકા રોગ ઔર અધિક બઢ જાવે તબ ભોગોંકી દવાઈ મિથ્યા હૈ. યહ સમજકર ઇસ દવાકા રાગ છોડ દેના ચાહિયે, વ સચ્ચી દવા ઢૂંઢની ચાહિયે, જિસસે તૃષ્ણાકા રોગ મિટ જાવે. વહ દવા એક શાંતરસમય નિજ આત્માકા ધ્યાન હૈ જિસસે સ્વાધીન આનંદ જિતના મિલતા જાતા હૈ ઉતના ઉતના હી વિષયભોગોંકા રાગ ઘટતા જાતા હૈ. સ્વાધીન સુખકે વિલાસસે હી વિષયભોગોંકી વાંછા મિટ જાતી હૈ. અતએવ ઇન્દ્રિય સુખકી આશા છોડકર અતીન્દ્રિય સુખકી પ્રાતિકા ઉદ્યમ કરના ચાહિયે. ૧૩૦૬.
(શ્રી અમિતગતિ આચાર્ય, તત્ત્વભાવના, શ્લોક-૬૧ ભાવાર્થ )
Please inform us of any errors on rajesh@Atma Dharma.com