________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
પરમાગમ ચિંતામણિ )
(૨૪૧
* વીતરાગ અતીન્દ્રિય સુખના સ્વાદથી રહિત જીવોને ઉપભોગ્ય પંચેન્દ્રિયવિષયો, અતીન્દ્રિય આત્મસ્વરૂપથી વિપરીત પાંચ ઇન્દ્રિયો, અશ૨ી૨ આત્મપદાર્થથી પ્રતિપક્ષભૂત પાંચ શીરો, મનોગત વિકલ્પ- જાળ રહિત શુદ્ધજીવાસ્તિકાયથી વિપરત મન, કર્મરહિત આત્મદ્રવ્યથી પ્રતિકૂળ આઠ કર્મો અને અમૂર્ત આત્મસ્વભાવથી પ્રતિપક્ષભૂત બીજું પણ જે કાંઇ મૂર્ત હોય તે બધું પુદ્દગલ જાણો. ૧૨૭૧.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, પંચાસિતકાય-ટીકા, ગાથા-૮૨ નો ભાવાર્થ )
***
-
અદ્વિતીય રસ જિસકે, ઐસા યહ મનુષ્ય તબ તક હી ઉદ્ધત જબ તક કિ કાલરૂપી સિંહકી ગર્જનાકા શબ્દ નહિ સુનતા. ગઈ ઐસા શબ્દ સુનતે હી સબ ખેલ-કૂદ ભૂલ જાતા હૈ. ૧૨૭૨.
(શ્રી શુભચંદ્ર આચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૨, શ્લોક-૧૩)
* જિસ પ્રકાર સૂર્યકે દ્વારા જગત્ પ્રકાશમાન હો ઉઠતા હૈ ઉસી પ્રકાર. જિસકે દ્વારા જૈન શાસન પ્રકાશમાન હો ઉઠતા હૈ ઉસકે દોંનો ચરણકમલોંકો ધર્માત્મા અપને મસ્તક પર ધારણ કરતે હૈં. જિસ પ્રકા૨ સમુદ્ર રત્નોંકી ઉત્પત્તિકા સ્થાન હૈ, ઉસી પ્રકાર જિનશાસન પ્રભાવના કરનેવાલા શ્રીમાન પુરુષ ધર્મકી ઉત્પત્તિકા કારણ હૈ. આચાર્ય ગુણભદ્ર કહતે હૈં કિ હર્ષરૂપી ફ્લોંસે વ્યાસ મેરે મનરૂપી રંગભૂમિમેં જિનેન્દ્ર પ્રણીત સમીચીન ધર્મકી પ્રભાવનાકા અભિનયરૂપી મહા નટ સદા નૃત્ય કરતા રહે. ૧૨૭૩.
(શ્રી ગુણભદ્રાચાર્ય, મહાપુરાણ, ભાગ-૨, પટસપ્તતિમ પર્વ, શ્લોક-૪૨૪-૪૨૫-૪૨૭)
* પરાક્રમ હી હોકર દૌડતા કૂદતા હૈ. અર્થાત્ તેરી મૌત આ
***
* દૂસરા કોઈ કુમાર્ગગામી હો ગયા હૈ તો ભી ઉસે મના હી કરના ચાહિયે યહ તો ઠીક હી હૈ, પરંતુ વિષયોંકે કુમાર્ગેમેં જાનેવાલે અપને મનકો અતિશયરૂપ કયોં નહીં રોકના ચાહિયે અવશ્ય રોકના ચાહિયે. ૧૨૭૪.
-
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૧૭૫ )
* મારું મરણ નથી તો મને ડર કોનો ? મને વ્યાધિ નથી તો મને પીડા કેવી ? હું બાળક નથી, હું વૃદ્ધ નથી, હું યુવાન નથી. એ સર્વ અવસ્થાઓ પુદ્ગલની છે.
૧૨૭૫.
(શ્રી પૂજ્યપાદ આચાર્ય, ઇષ્ટ-ઉપદેશ, ગાથા-૨૯)
Please inform us of any errors on rajesh@Atma Dharma.com