________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
(પરમાગમ
ચિંતામણિ
* જો ૫રમાત્મા જ્ઞાનસ્વરૂપ હૈ, વહુ મેં હી હૂં જો કિ અવિનાશી દેવસ્વરૂપ હું: જો મૈં હૂં વહી ઉત્કૃષ્ટ ૫૨માત્મા હૈ, ઈસ પ્રકાર નિઃસંદેહ તું ભાવના કર. ૪.
(શ્રી યોગીન્દ્રદેવ, ૫૨માત્મપ્રકાશ, અધિ. -૨ શ્લોક - ૧૭૫ )
* જે સિદ્ધભગવાન દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મથી રહિત છે, કેવળજ્ઞાનાદિ અનંતગુણોથી પૂર્ણ છે તે જ હું સિદ્ધ છું, શુદ્ધ છું, નિત્ય છું, એક છું અને નિરાવલંબી છું. પ.
1
(શ્રી દેવસન આચાર્ય. તત્ત્વસાર, ગાથા-૨૭)
* સિદ્ધ ભગવંતો, સિદ્ધપણાને લીધે, સાધ્ય જે આત્મા તેના પ્રતિચ્છંદના સ્થાને છે, જેમના સ્વરૂપનું સંસારી ભવ્યજીવો ચિંતવન કરીને, તે સમાન પોતાના સ્વરૂપને ધ્યાવીને, તેમના જેવા થઈ જાય છે અને ચારે ગતિઓથી વિલક્ષણ જે પંચમતિ મોક્ષ તેને પામે છે. ૬
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર–ટીકા, ગાથા-૧ ) * જો ૫૨માત્મા હૈ વહી મૈં હૂં તથા જો મૈં હૂં વહી પરમાત્મા હૈ યહ સમજકર હું યોગીન્! અન્ય કુછ ભી વિકલ્પ મત કરો. ૭.
(શ્રી યોગીન્દ્રદેવ, યોગસાર, ગાથા–૨૨)
* દ્વાદશાંગકા તથા હરએક પૂર્વકા સાર યહી કા ગયા હૈ કિ યદ્યપિ મેરા આત્મા શરી૨ સહિત હૈ તથાપિ નિશ્ચયસે યહુ આત્મા પરમાત્મા હૈ એસા જાનના યોગ્ય હૈ. ૮.
(શ્રી તારણસ્વામી, જ્ઞાનસમુચ્યસાર, શ્લોક-૭૬ )
* જેવા સિદ્ધ આત્માઓ છે તેવા ભવલીન (સંસારી ) જીવો છે. જેથી (તે સંસારી જીવો સિદ્ધાત્માઓની માફક) જન્મ-જરા-મરણથી રહિત અને આઠગુણોથી અલંકૃત છે. ૯.
(શ્રી કુંદકુંદાચાર્યદેવ, નિયમસાર, ગાથા-૪૭)
* યહુ આત્મા હી નિશ્ચયસે શ્રી જિનેન્દ્ર પરમાત્મા હૈ. હૈ ભાઈ ! તારણતરણસ્વરૂપ જિનેન્દ્રદેવ જિસકો જિન કહેતે હૈં ઐસે અપને આત્મારૂપી જિનભગવાનકા ધ્યાન કરો. યહ આત્મા હી નિશ્ચયસે તારણતરણ અરહંત પરમાત્મા હૈ. ૧૦.
(શ્રી તારણસ્વામી, મમલપાહુડ, ભાગ-૧, પાનું – ૩૪૯)
Please inform us of any errors on rajesh@Atma Dharma.com