________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩ર)
(પરમાગમ – ચિંતામણિ * આત્મા અને કર્મ વચ્ચે ભેદજ્ઞાનની દઢ રેખા દોરવી જોઇએ, અર્થાત્ જેવું ભણ્યો તેવું કરવું જોઇએ; અને ચિત્તને જ્યાં-ત્યાં ભમાવવું ન જોઈએ, આમ કરે તેને આત્મામાંથી કર્મ દૂર જઈ જાય છે. ૧૨૨૫.
(મુનિવર રામસિંહ, પાહુડદોહા, ગથા-૮૩)
* * *
* પ્રશ્ન- બુદ્ધિમાન પુરુષે કોનાથી ડરવું જોઈએ?
ઉત્તરઃ- બુદ્ધિમાન પુરુષે સંસારરૂપી ભયંકર અટવીથી (કે જ્યાં જન્મ-મરણના ભયંકર દુઃખો સહેવા પડે છે તેનાથી) ડરવું જોઇએ. ૧૯૨૬.
| (શ્રીમદ્ રાજર્ષિ-અમોધવર્ષ, રત્નમાલા, શ્લોક-૨૨) * હે નાથ! જો પગથી માથા સુધી આખું શરીર મોટી મોટી લોઢાની સાંકળોથી ખૂબ મજબૂત જકડાઈ ગયું છે તથા કઠોર, તીક્ષ્ણ બેડીઓથી જેઓની જાંધો ખૂબ ઘસાઈ રહી છે એવા લોકો પણ આપના નામરૂપી પવિત્ર મંત્રનું નિરંતર સ્મરણ કરવાથી બહુ જલ્દીથી એ બંધનના ભયથી મુક્ત થઈ જાય છે. ૧૨૨૭.
(શ્રી માનતુંગ આચાર્ય, ભક્તામરસ્તોત્ર, શ્લોક-૪૬ ) * જબ સમ્યગ્દર્શનકે હોતે હી આત્મજ્ઞાનકા અંકૂર પ્રગટ હોતા હૈ તબ હી હિતકારી આત્મજ્ઞાનકે સ્થાન ઉદય હોકર બઢને લગતે હૈ અર્થાત્ જૈસે અંકુરસે વૃક્ષ બઢતા હૈ જૈસે સમ્યકત્વ સહિત સમ્યજ્ઞાનસે આત્મજ્ઞાનકા વૃક્ષ બઢતા જાતા હૈ. આત્મજ્ઞાનકી ગુફામે રહના હી ગુમિ હૈ. જહાં મન, વચન, કાય તીનકા નિરોધ હૈ. ઇસ આત્માનુભાવરૂપી ગુફાકે ભીતરસે ઉઠકર જ્ઞાનના પ્રકાશ ફેલતા જાતા હૈ અર્થાત્ આત્માનુભવનસે હી કેવલજ્ઞાન હોતા હૈ. ૧૨૨૮.
(શ્રી તારણસ્વામી, મમલપાહુડ, ભાગ-૨, પાનું-૨૦)
*
*
*
* હે પ્રભાકર ભટ્ટ ! આગે કહે જાનેવાલે નયકે ભેદસે આત્મા સર્વગત ભી હૈ, આત્મા જડ ભી હૈ ઐસા જાનો, આત્માકો દેહકે બરાબર ભી માનો, આત્માકો શૂન્ય ભી જાનો, ન વિભાગસે માનનેમેં કોઈ દોષ નહીં હૈ, ઐસા તાત્પર્ય હૈ. ૧૨૨૯.
(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ. -૧, ગાથા-૫૧)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com