________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૨૨૯ * હે મન! તેરે દ્વારા જો અનેક પ્રકાર, ભાગ, ભોગ-ભોગ કરકે છોડ જા ચૂકે હૈં, અહો! બડે ખેદકી બાત હૈ કિ – વાર વાર ઉનહી કો ઇચ્છા કરતા હૈ વે ભોગ તેરી ઇચ્છામેં અગ્નિ ડાલનેકે સમાન હૈ અર્થાત્ તૃષ્ણાકો બઢાનેવાલે હૈં. તૃષ્ણાકી બુદ્ધિકો રખનેવાલા ઐસા તૂ જો હૈ સો તેરી તૃમિ ઉન ભોગસે કભી ભી નહીં હો સકતી હૈ. જૈસે કડી ધૂપસે તપ્તાયમાન સ્થાનમેં યા આગમે તપાએ હુએ સ્થાનમેં કિસ તરહ વેલ ઉગ સકતી હૈ? ૧૨૧૦.
(શ્રી અમિતગતિ આચાર્ય, તત્ત્વભાવના, શ્લોક-૬૧) * તીવ્ર તૃષા, તીવ્ર સુધા, તીવ્ર રોગ વગેરેથી પીડિત પ્રાણીને દેખી અજ્ઞાની જીવ “કોઇ પણ પ્રકારે હું આનો પ્રતિકાર કરું” એમ વ્યાકુળ થઇને અનુકંપા કરે છે. જ્ઞાની તો સ્વાત્મભાવનાને નહિ પ્રાપ્ત કરતો થકો (અર્થાત્ નિજાત્માની અનુભવની ઉપલબ્ધિ ન થતી હોય ત્યારે,) સંકલેશના પરિત્યાગ વડે (-અશુભભાવને છોડીને) યથાસંભવ પ્રતિકાર કરે છે તથા તેને દુઃખી દેખીને વિશેષ સંવેગ અને વૈરાગ્યની ભાવના કરે છે. ૧૨૧૧.
(શ્રી જયસેન આચાર્ય, પંચાસ્તિકાય – ટીકા, ગાથા-૧૩૭)
*
*
*
* બુદ્ધિમાનાંકો સદા હી પ્રથમ સમ્યગ્દર્શનકા ઉપદેશ કરના ચાહિયે. યહ સમ્યગ્દર્શન આત્માના શુદ્ધ સ્વભાવ હૈ. દર્શન જ્ઞાનમયી અવિનાશી નિશ્ચલ આત્માકા ગુણ સમ્યગ્દર્શન હૈ. ૧૨૧ર.
(શ્રી તારણસ્વામી, જ્ઞાનસમુચ્ચયસાર, શ્લોક-૧૭૫ ) * અચેતન અનુપયોગી જડ દેખતું નથી, જાણતું નથી, એ તો પ્રસિદ્ધ છે. જો શરીર દેખતું - જાણતું હોય તો જીવ ગત્યાંતર થાય ત્યારે શરીર કેમ દેખતું નથી? માટે આ દેખવા - જાણવા વડે પોતાને ચેતનરૂપ પ્રત્યક્ષ નિશ્ચય કરી, સ્વરૂપને ચેતન માની, અચેતનનું અભિમાન તજવું એ મોક્ષનું મૂળ છે. ૧ર૧૩.
| ( શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું-૯૪) * ગુરુ વહુ હૈ જો ગુણ આધ્યાત્મિક તત્ત્વકા ઉપદેશ દેતે હો, ગુરુ વહુ હૈ જિનકા આત્મા શુદ્ધ સ્વભાવધારી વીતરાગ હૈ. ગુરુમે સમ્યગ્દર્શન વ સમ્યજ્ઞાનકી પ્રધાનતા હૈ. જો દર્શનમોહકે ઉદયસે અંધા હૈ વહુ કુગુરુકો ગુરુ માન લેતા હૈ. ૧૨૧૪.
(શ્રી તારણસ્વામી, ઉપદેશ શુદ્ધસાર, શ્લોક-૧૮૨ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com