________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૨૨૧ * જો જીવ અપને માતા, પિતા, પુત્ર, મિત્ર, કલત્ર ઇનકો છોડકર પરકે ઘર ઔર પુત્રાદિકમેં મોહ કરતે હૈં, અર્થાત્ અપના પરિવાર છોડકર શિષ્ય-શાખાઓમેં રાગ કરતે હૈં, વે ભુજાઓસે સમુદ્રકો તરકે ગાયકે ખુરસે બને હુએ ગઢકે જલમેં ડૂબતે હૈ. કૈસા હે સમુદ્ર? જિસમેં જલચરોંકા સમૂહું પ્રગટ હૈ, ઐસે અથાણું સમુદ્રકો તો બાહોંસે તિર જાતા હૈ, લેકિન ગાયકે ખુર, જલમેં ડૂબતા હૈ, યહ બડા અચંભા હૈ. ઘરકા હી સંબંધ છોડ દિયા તો પરાયે પુત્રોંસે કયા રાગ કરના? નહીં કરના. ૧૧૭૦.
(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ. -૨, ગાથા-૯૧) * જીવના પરિણામનો કર્મની સાથે કારણ-કાર્ય-ભાવ છે. કર્મ અને ચેતન (જીવાત્મા ) માં આ કાર્ય-કારણભાવ કદી વિદ્યમાન નથી. ૧૧૭૧.
(શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર-પ્રાકૃત, અધિકાર-૩, ગાથા-૧૦) * જેવી રીતે રત્નાકર એટલે સમુદ્રમાં અનેક રત્નો હોય છે, તેવી રીતે સર્વજ્ઞ વીતરાગ પ્રવચનરૂપ સમુદ્રમાં પરમાત્માનાં નામરૂપી અનેક રત્નોનાં સમૂહું ભરપૂર વિદ્યમાન છે. તેમાંથી સારી રીતે પરીક્ષા કરીને સર્વમાં ઉત્તમ અને અમૂલ્ય એવું આ શુદ્ધ ચિતૂપ નામનું રત્ન મેં ગ્રહણ કર્યું છે. ૧૧૭૨.
(શ્રી જ્ઞાનભૂષણ, તત્ત્વજ્ઞાન તરંગિણી, અધિ. -૪, ગાથા-૯)
* * * * જગત વિષે દોય હી પદાર્થ હૈ, દેવ અર પુરુષાર્થ. સો દૈવ હી પ્રબલ હૈ, જે પુરુષાર્થકા ગર્વ કર હૈ તિનકું ધિકાર! જો પુરુષાર્થ હી પ્રબલ હોય તો મેં વાસુદેવ ઉઘડી ખડગ સમાન તેજસ્વી મેરે પુત્રÉ શત્રુ કૈસે લે જાય. ૧૧૭૩.
( પદ્યુમન હરણના પ્રસંગે નિકળેલાં શ્રીકૃષ્ણના ઉદ્દગાર)
(શ્રી હરિવંશ પુરાણ, પાનું- ૪૩૭) * તરહું તરહકે આરંભોમેં લીન બડે બડે મનુષ્યોંકે દ્વારા એકત્ર કરકે કઠિનતાએ પ્રાપ્ત કરને યોગ્ય ઐસા ભી જો પરિગ્રહુ પ્રાણોકે વિયોગ હોને પર તિનકેકે સમાન છોડ દેના પડતા હૈ. પરંતુ તૂ દુઃખોંકો ઉત્પન્ન કરનેવાલે ઉસ પરિગ્રહકો પહલે હી દૂસરે મન, વચન, કાય તીનોસે છોડ દે. તુ અપને ચિત્તકો વિટામેં પડે હુએ લાડુકો ઉઠાકર ફિર ફેંકકર હંસીકા સ્થાન મત બન. ૧૧૭૪.
( શ્રી અમિતગતિ આચાર્ય, તત્ત્વભાવના, શ્લોક-પ૯ )
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com