________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧૯૬ )
(પરમાગમ – ચિંતામણિ
* હું નિર્બુદ્ધિ જીવ! આ શરીરૂપ ઘર ખરેખર તને બંદીગૃહ (કેદખાના ) સમાન જ છે. તેમાં તું વૃથા પ્રીતિ ન કર! એ શરીરરૂપ બંદીગૃહ હાડરૂપી સ્થૂલ પાષાણથી ચણેલું છે, નસોરૂપી જાળથી વીંટાયેલું છે, ચારે બાજુ ચર્મથી આચ્છાદિત છે, રુધિર અને સજલ માંસથી લીંપાયેલું છે, દુષ્ટકર્મરૂપી વેરીએ તેને રચ્યું છે અને આયુર્મરૂપી ભારે બેડીથી તે બંધાયેલું છે. ૧૦૩૧.
(શ્રી ગુણભદ્રાચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૫૯ ) * હૈ મૂને! તૂ સમ્યક્ત્વકે ગુણ ઔર મિથ્યાત્વકે દોષોંકો જાનકર સમ્યક્ત્વરૂપી રત્નકો ભાવપૂર્વક ધારણ કર. ગુણરૂપી રત્નોમેં સાર હૈ ઓર મોક્ષરૂપી મંદિ૨કા પ્રથમ સોપાન હૈં અર્થાત્ ચઢનેકે લિયે પહેલી સીઢી હૈ. ૧૦૩૨.
(શ્રી કુંદકુંદાચાર્ય, ભાવપાહુડ, ગાથા-૧૪૭) * પાંચો ઇન્દ્રિયોંરૂપી કુદેવ ભયાનક હૈ, સમભાવ રહિત હૈ, ઉનકો નિયમસે વિષ સહિત જાનના યોગ્ય હૈ. ઉનમેં નિત્ય કષાયકી બઢવારી હોતી હૈ. ઉનસે મન-વચનકાય-યોગ રૌદ્રધ્યાની રહતે હૈ. ૧૦૩૩.
(શ્રી તારણસ્વામી, જ્ઞાનસમુચ્ચયસાર, શ્લોક-૧૯૧ )
***
* યહ જીવ નીચ યોનિયોંમેં દીર્ઘકાલ તક અનેક તરસે જબ ભ્રમણ કર ચુકતા હૈ તબ કહીં પુણ્યકે યોગસે એક બાર ઉચ્ચ યોનિમેં જન્મ પ્રાપ્ત કરતા હૈ ઐસી દશામેં કૌન ઐસા હૈ જો અહંકાર કરે ? ૧૦૩૪.
(શ્રી કુલધર આચાર્ય, સારમુચ્ચય, શ્લોક-૨૯૫ )
***
* હૈ જિનેન્દ્ર ! આપનું દર્શન થતાં અતિશય ભક્તિયુક્ત ભવ્યો જીવો પાસે બધી સિદ્ધિઓ એક રમત માત્રમાં જ (અનાયાસે જ) પ્રાપ્ત થાય છે. ૧૦૩૫.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, જિનવર–સ્તવન, બ્લોક-૩૦) * જો ઇન્દ્રિય ઔર મનકો જીતે બિના તથા જ્ઞાન-વૈરાગ્યકી પ્રાપ્તિકે બિના હી મોક્ષકે લિયે ધ્યાનકા અભ્યાસ કરતે હૈં, વે મૂર્ખ અપને દોનોં ભવ બિગાડતેં હૈં. ૧૦૩૬. (શ્રી શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૨૦ શ્લોક–૨૨) જિનેન્દ્રદેવ ! અનંત શક્તિયુક્ત, દોષ રહિત, પરિપૂર્ણ આત્માને મ્યાનથી જુદી તરવારની જેમ શ૨ી૨થી તદ્દન જુદો કરવાની-અનુભવવાની શક્તિ આપની કૃપા વડે મને પ્રાપ્ત થાઓ. ૧૦૩૭.
*
(શ્રી અમિતગતિ આચાર્ય, સામાયિક પાઠ, બ્લોક-૨ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com