________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧૯૪ )
(પરમાગમ ચિંતામણિ
* યપિ વિકલ્પ સહિત અવસ્થામેં શુભોપયોગિયોંકો ચિત્તકી સ્થિરતાકે લિયે ઔર વિષય કષાયરૂપ ખોટે ધ્યાનકે રોકનેકે લિયે જિન-પ્રતિમા તથા નમોકા૨મંત્રકે અક્ષર ધ્યાવને યોગ્ય હૈં, તો ભી નિશ્ચય ધ્યાનકે સમય શુદ્ધાત્મા હી ધ્યાવને યોગ્ય હૈ, અન્ય નહીં. ૧૦૨૦.
-
(શ્રી યોગીન્દ્રદેવ, ૫૨માત્મપ્રકાશ, અધિ. -૨, ગાથા-૧૫૮)
* જિસ પુરુષને કિસીકી પ્રીતિસે, ભ્રમર્સ અથવા કિસીકે ભયસે હિંસાકા સમર્થન કિયા કિ હિંસા કરના બુરા નહીં હૈ તો ઐસા સમજો કિ ઉસને અપની આત્માકો ઉસી સમય નરકરૂપી સમુદ્રમેં ડાલ દિયા. ૧૦૨૧.
(શ્રી શુભચંદ્ર આચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ–૮, બ્લોક-૩૬)
***
* કર્તાનો અને ભોકતાનો યુક્તિના વશે ભેદ હો અથવા અભેદ હો, અથવા કર્તા અને ભોકતા બંને ન હો; વસ્તુને જ અનુભવો. જેમ ચતુર પુરુષોએ દોરામાં પરોવેલી મણિઓની માળા ભેદી શકાતી નથી, તેમ આત્મામાં પરોવેલી ચૈતન્યરૂપ ચિંતામણિની માળા પણ કદી કોઇથી ભેદી શકાતી નથી; એવી આ આત્મારૂપી માળા એક જ, અમને સમસ્તપણે પ્રકાશમાન હો. (અર્થાત્ નિત્યત્વ, અનિત્યત્વ આદિના વિકલ્પો છૂટી આત્માનો નિર્વિકલ્પ અનુભવ અમને હો.) ૧૦૨૨.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, કળશ-૨૦૯ )
***
* અન્યમતકે શ્રદ્ધાનીકો જો કદાચિત્ શુભલેશ્યાકે નિમિત્તસે પુણ્યકા ભી બંધ હો તો ઉસકો પાપહીમેં ગિનતે હૈં. જો જિન-આજ્ઞામે પ્રવર્તતા હૈ ઉસકે કદાચિત્ પાપ ભી બંધે તો વહુ પુણ્યજીવોંકી હી પંકિતમેં ગિના જાતા હૈ. મિથ્યાદષ્ટિકો પાપી જીવોમેં માના હૈ ઔર સમ્યગ્દષ્ટિકો પુણ્યવાન જીવોમેં માના હૈ. ૧૦૨૩.
(શ્રી કુંદકુંદાચાર્ય, ભાવપાહુડ, ગાથા-૧૧૭
* જે મનુષ્ય ધન હોવા છતાં પણ દાન દેવામાં ઉત્સુક તો થતો નથી પરંતુ પોતાની ધર્મિકતા પ્રગટ કરે છે તેના હૃદયમાં જે કુટિલતા રહે છે તે પરલોકમાં તેના સુખરૂપી પર્વતોના વિનાશ માટે વીજળીનું કામ કરે છે. ૧૦૨૪.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવંશિત, દાન-અધિકા૨, શ્લોક-૩૧)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com