________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૧૧૩ * શ્રદ્ધાવાન જીવને જિનરાજની પૂજાના અવસરે કોઈ કરોડોનું ધન આપે તો પણ, તે અસાર ધનની શ્રદ્ધા છોડીને સ્થિરચિત્તે સારભૂત જિનરાજની પૂજા જ કરે છે. ૫૯).
( આચાર્ય શ્રી ધર્મદાસ, ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા, ગાથા-૮૯ ) * દેખો યહ પુણ્યકા હી માહાભ્ય હૈ જો કિ પ્રાણોકો હરણ કરને વાલા હલાહલ વિષ ભી અમૃત બન જાતા હૈ. વિષ ભી નિર્વિષ હો જાતા હૈ, શાકિની ભૂત-પિશાચ આદિકા ઉપદ્રવ પુણ્યશાલી જીવકો નહીં હોતે હૈં, ઉસકો દેખતે હી ભાગ જાતે હૈં, ધર્માત્મા પુરુષકે પગતળે ધર્મક પ્રભાવસે ભયાનક હુંકાર કરતા હુઆ, ક્રોધસે લાલ હો ગયે હૈ નેત્ર જિસકે ઐસા સર્પ ભી કાંચલીસા બન જાતા હૈ, ભયાનક અગ્નિ જળકે રૂપમેં પરિણમ જાતી હૈ, સિંહ સિયાર બન જાતા હૈ, સમુદ્ર થલ બન જાતા હૈ, ધર્મકા હી યહ પ્રભાવ હૈ કિ ધર્માત્માને ચરણોમે રાજા મહારાજા ચક્રવર્તિ આદિ તક પૂજતે હૈ. ૫૯૧.
(શ્રી પાંડવ પુરાણ, પાનું – ૧૮૭) * હે જીવ! તું જિનવરને ધ્યાવ, ને વિષય-કષાયોને છોડ. હે વત્સ! એમ કરવાથી દુઃખ તને કદી નહિ દેખાય, અને તું અજર-અમર પદને પામીશ. પ૯૨.
(શ્રી મુનિવર રામસિંહ, પાહુડ દોહા, ગાથા-૧૯૭)
* * *
* જેમ ઘાસના તણખલાની વાડ મદમાતા હાથીને રોકી શકતી નથી, તેમ જેણે અકિંચન (કંઈ ણ પરિગ્રહ વગરના) આત્માનો સ્વાદ ચાખી લીધો છે એવા મુમુક્ષુને બાહ્યપરિગ્રહોની વાડ આત્મસાધનામાં વિઘ્ન કરી શકતી નથી. પ૯૩.
(શ્રી નેમીથર વચનામૃત-શતક, શ્લોક-૪૧) * જો પુરુષ, સ્ત્રી આદિ વિષયોકા ઉપભોગ કરતા હૈ ઉસકા સારા શરીર કાંપને લગતા હૈ, શ્વાસ તીવ્ર હો, શ્વાસ તીવ્ર હો જાતી હૈ ઔર સારા શરીર પસીનેસે તર હો જાતા હૈ, યદિ સંસારમેં ઐસા જીવ ભી સુખી માના જાવે તો ફિર દુઃખી કૌન હોગા ? જિસ પ્રકાર દાંતોસે હી ચલાતા હુઆ કુત્તા અપનેકો સુખ માનતા હૈ, ઉસી પ્રકાર જિસકી આત્મા વિષયોંસે મોહિત હો રહી હૈ ઐસા મૂર્ણ પ્રાણી હી વિષય સેવન કરનેસે ઉત્પન્ન હુએ પરિશ્રમમાત્રકો હી સુખ માનતા હૈ. પ૯૪,
( શ્રી જિનસેનાચાર્ય, આદિપુરાણ, ભાગ-૧ પાનું- ૨૪૩)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com