________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ )
* પર-અવલંબન દુઃખ છે, સ્વ-અવલંબન સુખરૂપ છે, આ પ્રગટ લક્ષણને ઓળખીને સુખના ભંડારરૂપ પોતાને અવલંબવું. ૪૧૧.
(શ્રી દીપચંદજી, આત્માવલોકન, પાનું – ૧૬૨) * વસ્તુસ્વરૂપનો પ્રત્યક્ષપણે આસ્વાદ આવે છે તેનું નામ અનુભવ છે. વળી અનભવશીલ જીવ જેવું અનુભવે તેવું કહે છે – માટે દ્રવ્ય પિંડરૂપ અથવા જીવસંબંધી ભાવપરિણમનરૂપ જેટલા વિભાગરૂપ અશુદ્ધ પરિણામ તે બધાં સર્વથા નથી, નથી. હવે તે જેવો છે તેવો કહે છે – સમસ્ત વિકલ્પોથી રહિત ચૈતન્યના સમૂહુરૂપ ઉદ્યોતનો સમુદ્ર હું છું. ૪૧૫.
(શ્રી રાજમલજી, કળશટીકા, કળશ – ૩૦) * જિનેન્દ્રભગવાનકા કા હુઆ હુઆ ઉપભોગ યહ હૈ કિ સંસારમેં ભ્રમણ કરાનેવાલે પાંચ ઇન્દ્રિયોને વ મનકે ઉપભોગોં કો ત્યાગ કરકે જિનવાણીને અક્ષરોકે વ વાક્યોંકો ભલે પ્રકાર જાના જાવે તથા અપને ભીતર આત્માકો શુદ્ધ પરમાત્માને સમાન અનુભવ કિયા જાવે. ૪૧૬.
(તારણસ્વામી, જ્ઞાનસમુચ્ચયસાર, શ્લોક-૪૯૪ ) * દેવદેવળમાં જે શક્તિ સહિત દેવ વસે છે, હે યોગી ! તે શક્તિમાન શિવ કોણ છે? એનો ભેદ તું જલ્દી ગોતી કાઢ. ૪૧૭.
(મુનિવર રામસિંહ, પાહુડ-દોહા, ગાથા-પ૩) * જો જીવ પરદ્રવ્યમેં રત હૈ, રાગી હૈ, વહ તો અનેક પ્રકારને કર્મોને બંધતા હૈ કર્મોકા બંધ કરતા હૈ ઔર જો પરદ્રવ્યસે વિરત હૈ રાગી નહીં હૈ, વહુ અનેક પકારક કર્મોને છુટતા હૈ, યહ બંધકા ઔર મોક્ષકા સંક્ષેપમેં જિનદેવકા ઉપદેશ હૈ. ૪૧૮.
(શ્રી કુંદકુંદાચાર્ય, મોક્ષપાહુડ, ગાથા-૧૩) * સૂર્યકાંત મણિની માફક (અર્થાત્ જેમ સૂર્યકાંત મણિ પોતાથી જ અગ્નિરૂપ પરિણમતો નથી, તેના અગ્નિરૂપ પરિણમનમાં સૂર્યનું બિંબ નિમિત્ત છે, તેમ) આત્મા પોતાને રાગાદિકનું નિમિત્તે કદી પણ થતો નથી, તેમાં નિમિત્ત પરસંગ જ (-પરદ્રવ્યનો સંગ જ) છે, – આવો વસ્તુસ્વભાવ પ્રકાશમાન છે. (સદાય વસ્તુનો આવો જ સ્વભાવ છે, કોઇએ કરેલો નથી.) ૪૧૯.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, કળશ-૧૭૫)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com