SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રથમ પર્વ પદ્મપુરાણ મહાસતી સીતા શુભા, રામચંદ્ર કી નારિ; ભરત શત્રુન અનુજ હૈ, યહી બાત ઉર ધારિ. ૪૩ તભવ શિવગામી ભરત, અરૂ લવ-અંકુશ પૂત મુક્ત ભયે મુનિવરત ધરિ, નમેં તિને પુરત. ૪૪ રામચન્દ્રકો કરિ પ્રમિ, નમિ રવિણ ઋષીશ; રામકથા ભાથું યથા, નમિ જિન શ્રુતિ મુનિ ઈશ. ૪૫ (મૂળ ગ્રંથકારનું મંગલાચરણ) सिद्धं सम्पूर्णभव्यार्थं सिद्धेः कारणमुत्तमम्। પ્રશસ્ય - ૬ર્શન - જ્ઞાન - વારિત્ર પ્રતિપાવનમાાાા सुरेन्द्रमुकुटाश्लिष्ट - पादपद्मांशु - केसरम्।। प्रणमामि महावीरं लोकत्रितय मंगलम्।।२।। અર્થ સિદ્ધ એટલે કૃતકૃત્ય છે અને જેમના બધા સુંદર અર્થો (પ્રયોજનો) સંપૂર્ણ થયા છે અથવા જે ભવ્ય જીવોના બધાં જ કાર્યો પૂર્ણ કરે છે, આપ ઉત્તમ અર્થાત્ મુક્ત છે અને અન્યોને મુક્તિના કારણે થાય છે, પ્રશસ્ત જ્ઞાન, દર્શન અને ચારિત્રના પ્રકાશક છે. વળી, સુરેન્દ્રના મુગટનાં કિરણોથી સ્પર્શાવેલ કેસર જેમના ચરણકમળ ઉપર પડેલ છે એવા ભગવાન મહાવીર કે જે ત્રણ લોકનાં પ્રાણીઓના મંગળરૂપ છે, તેમને હું નમસ્કાર કરું છું. ભાવાર્થ – સિદ્ધ એટલે મુક્ત અર્થાત્ સર્વ બાધારહિત, ઉપમારહિત, અનુપમ, અવિનાશી સુખની પ્રાપ્તિના કારણે શ્રી મહાવીર સ્વામી, જે કામ, ક્રોધ, માન, મદ, માયા, મત્સર, લોભ, અહંકાર, પાખંડ, દુર્જનતા, સુધા, તૃષા, વ્યાધિ, વેદના, જરા, ભય, રોગ, શોક, હર્ષ, જન્મ, મરણાદિ રહિત છે, શિવ એટલે અવિનશ્વર છે, દ્રવ્યાર્થિકનયથી જેમની આદિ પણ નથી અને અંત પણ નથી, જે અoધ, અભેદ્ય, કલેશરહિત, શોકરહિત, સર્વવ્યાપી, સર્વસંમુખ, સર્વવિધાના ઇશ્વર છે. આ ઉપમા બીજાઓને આપી શકાતી નથી. જે મીમાંસક, સાંખ્ય નૈયાયિક, વૈશેષિક, બૌધ્ધાદિક મત છે તેમના કર્તા જૈમિનિ, કપિલ, કાણભિક્ષ, અક્ષપાદ, કણાદ અને બુધ્ધ છે તે મુક્તિના કારણ નથી. જટા, મૃગછાલા, વસ્ત્ર, અસ્ત્ર, સ્ત્રી, રુદ્રાક્ષ અને ખોપરીઓની માળાના ધારક છે અને જીવોને બાળવા, હણવા, છે. દવાના કાર્યમાં લાગેલા છે, વિરુધ્ધ અર્થનું કથન કરે છે. મીમાંસક તો ધર્મનું લક્ષણ અહિંસા છે એમ કહીને હિંસામાં પ્રવર્તે છે. સાંખ્યમતી આત્માને અકર્તા અને નિર્ગુણ ભોક્તા માને છે અને પ્રકૃતિને કર્તા માને છે. નૈયાયિક તથા વૈશેષિક આત્માને જ્ઞાન-રહિત-જડ માને છે અને ઈશ્વર જગતના કર્તા છે એમ માને છે. બૌધ્ધો બધું ક્ષણિક છે એમ માને છે. શૂન્યવાદી બધું શૂન્ય માને છે. વેદાન્તી નર, નારક, દેવ, તિર્યંચ, મોક્ષ, સુખ, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008274
Book TitlePadma puran
Original Sutra AuthorRavishenacharya
AuthorVrajlal Girdharlal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages681
LanguageGujarati
ClassificationBook_Gujarati, Mythology, & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy