SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates “મો જિણાણે” શ્રી રવિષેણાચાર્ય વિરચિત પદ્મપુરાણ (શ્રીરામ – ચરિત) હિન્દી ભાષાકાર સ્વ. પં. દૌલતરામજી (ગુજરાતી અનુવાદ) પ્રથમ પર્વ મંગલાચરણ દોહ: ચિદાનંદ ચૈતન્ય કે, ગુણ અનંત ઉરધાર; ભાષા પદ્મપુરાણ કી, ભાથું શ્રુતિ અનુસાર. ૧ પંચ પરમપદ પદ પ્રણમિ, પ્રણમિ જિનેશ્વર વાનિક નમિ જિન પ્રતિમા જિનભવન જિન મારગ ઉર આનિ. ૨ ઋષભ અજિત સંભવ પ્રણમિ, નમિ અભિનંદન, દેવ; સુમતિ જા પદ્મ સુપાર્થ નમિ, કરિ ચન્દ પ્રભુ સેવ. ૩ પુષ્પદંત શીતલ પ્રણામ, શ્રી શ્રેયાંસકો ધ્યાય; વાસુપૂજ્ય વિમલેશ નમિ, નમિ અનંત કે પાય. ૪ ધર્મ શાંતિ જિન કુન્થ નમિ, ઔર મલ્લિ યશ ગાય; મુનિસુવ્રત નમિ નેમિ નમિ, નમિ પારસ કે પાય. ૫ વર્ધમાન વરવીર નમિ, સુરગુરુવર મુનિ વંદ; સકલ જિનંદ મુનિંદ નમિ, જૈનધર્મ અભિનંદ. ૬ નિર્વાણાદિ અતીત જિન, નમો નાથ ચૌવીસ મહાપા પરમુખ પ્રભુ, ચૌવીસોં જગદીશ. ૭ હોંગે તિનકો વંદિકર, દ્વાદશાંગ ઉર લાય; સીમંધર આદિક નમું, દશ દૂને જિનરાય. ૮ વિહરમાન ભગવાન યે, ક્ષેત્ર વિદેહુ મઝારિ; પૂજૈ જિનકો સુરપતિ, નાગપતિ નિરધાર. ૯ દ્વિીપ અઢાઇ કે વિર્ષે, ભયે જિનેન્દ્ર અનંત; હોંગે કેવલજ્ઞાનમય, નાથ અનંતાનંત. ૧૦ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008274
Book TitlePadma puran
Original Sutra AuthorRavishenacharya
AuthorVrajlal Girdharlal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages681
LanguageGujarati
ClassificationBook_Gujarati, Mythology, & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy