SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા] . અજીવ અધિકાર [ ૬૭ “लोयायासपदेसे एक्केके जे ट्ठिया हु एक्केक्का। रयणाणं रासी इव ते कालाणू असंखदव्वाणि॥" उक्तं च मार्गप्रकाशे (અનુષ્ટ્રમ્) “कालाभावे न भावानां परिणामस्तदंतरात् । न द्रव्यं नापि पर्यायः सर्वाभावः प्रसज्यते॥" તથા દિ– (ગનુદુમ્) वर्तनाहेतुरेषः स्यात् कुम्भकृच्चक्रमेव तत् । पंचानामस्तिकायानां नान्यथा वर्तना भवेत् ॥४८॥ (મનુષ્ટ્રમ્) प्रतीतिगोचराः सर्वे जीवपुद्गलराशयः। धर्माधर्मनभः कालाः सिद्धाः सिद्धान्तपद्धतेः॥४९॥ “ગાથાર્થ –]લોકાકાશના એક એક પ્રદેશે જે એક એક કાલાણું રત્નોના રાશિની માફક ખરેખર સ્થિત છે, તે કાલાણુઓ અસંખ્ય દ્રવ્યો છે.' વળી માર્ગપ્રકાશમાં પણ શ્લોક દ્વારા) કૌટું છે કે : શ્લિોકાર્થ :–] કાળના અભાવમાં, પદાર્થોનું પરિણમન ન હોય; અને પરિણમન ન હોય તો, દ્રવ્ય પણ ન હોય તથા પર્યાય પણ ન હોય; એ રીતે સર્વના અભાવનો (શૂન્યનો) પ્રસંગ આવે.' વળી (૩૨મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છે) : [શ્લોકાર્થ –]કુંભારના ચક્રની માફક (અર્થાત્ જેમ ઘડો થવામાં કુંભારનો ચાકડો નિમિત્ત છે તેમ), આ પરમાર્થકાળ (પાંચ અસ્તિકાયોની) વર્તનાનું નિમિત્ત છે. એના વિના, પાંચ અસ્તિકાયોને વર્તના (-પરિણમન) હોઈ શકે નહિ. ૪૮. [શ્લોકાર્થ –] સિદ્ધાંતપદ્ધતિથી (શાસ્રોપરંપરાથી) સિદ્ધ એવાં જીવરાશિ, પુદ્ગલ
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy