SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ ] નિયમસાર [ભગવાનશ્રીકુંદકુંદ पंचमभावेन परमस्वभावत्वादात्मपरिणतेरात्मैवादिः, मध्यो हि आत्मपरिणतेरात्मैव, अंतोपि स्वस्यात्मैव परमाणुः। अतः न चेन्द्रियज्ञानगोचरत्वाद् अनिलानलादिभिरविनश्वरत्वादविभागी हे शिष्य स परमाणुरिति त्वं तं जानीहि । अप्यात्मनि स्थितिं बुद्ध्वा पुद्गलस्य जडात्मनः। सिद्धास्ते किं न तिष्ठति स्वस्वरूपे चिदात्मनि॥४०॥ एयरसरूवगंधं दोफासं तं हवे सहावगुणं । विहावगुणमिदि भणिदं जिणसमये सव्वपयडत्तं ॥२७॥ एकरसरूपगंधः द्विस्पर्शः स भवेत्स्वभावगुणः। विभावगुण इति भणितो जिनसमये सर्वप्रकटत्वम् ॥२७॥ અશ્રુતપણું કહેવામાં આવ્યું, તેમ પંચમભાવની અપેક્ષાએ પરમાણુદ્રવ્યનો પરમસ્વભાવ હોવાથી પરમાણુ પોતે જ પોતાની પરિણતિનો આદિ છે, પોતે જ પોતાની પરિણતિનું મધ્ય છે અને પોતે જ પોતાનો અંત પણ છે (અર્થાતુ આદિમાં પણ પોતે જ, મધ્યમાં પણ પોતે જ અને અંતમાં પણ પરમાણુ પોતે જ છે, ક્યારેય નિજ સ્વરૂપથી શ્રુત નથી). જે આવો હોવાથી, ઇન્દ્રિયજ્ઞાનગોચર નહિ હોવાથી અને પવન, અગ્નિ ઇત્યાદિ વડે નાશ પામતો નહિ હોવાથી, અવિભાગી છે તેને, હે શિષ્ય ! તું પરમાણુ જાણ. [હવે ૨૬મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે :] | [શ્લોકાર્થ –] જડાત્મક પુગલની સ્થિતિ પોતામાં (-પુદ્ગલમાં જ) જાણીને (અર્થાત્ જડસ્વરૂપ પુદ્ગલો પુદ્ગલના નિજ સ્વરૂપમાં જ રહે છે એમ જાણીને), તે સિદ્ધભગવંતો પોતાના ચૈતન્યાત્મક સ્વરૂપમાં કેમ ન રહે? (જરૂર રહે.) ૪૦. બે સ્પર્શ, રસ-રૂપ-ગંધ એક, સ્વભાવગુણમય તેહ છે; જિનસમયમાંહી વિભાવગુણ સર્વાષપ્રગટ કહેલ છે. ૨૭. અન્વયાર્થ –[રસરૂપઃ ] જે એક રસવાળું, એક વર્ણવાળું, એક ગંધવાળું અને [વિસ્પર્શઃ] બે સ્પર્શવાળું હોય, [1] તો વિમાવજી:] સ્વભાવગુણવાળું [મવે] છે ; [વિભાવગુણ:] વિભાવગુણવાળાને [ગિનસમવે] “જિનસમયમાં [સર્વપ્રરત્વ સર્વપ્રગટ (સર્વ ૧. સમય = સિદ્ધાંત; શાસ્ત્રા; શાસન; દર્શન; મત.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy