SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધોપયોગ અધિકાર णाणं परप्पयासं दिट्ठी अप्पप्पयासया चेव । अप्पा सपरपयासो होदि त्ति हि मण्णसे जदि हि ॥ १६१ ॥ કહાનજૈનશાસ્ત્રમાળા ] चैव । ज्ञानं परप्रकाश दृष्टिरात्मप्रकाशिका आत्मा स्वपरप्रकाशो भवतीति हि मन्यसे यदि खलु ॥१६१॥ [ ३१८ आत्मनः स्वपरप्रकाशकत्वविरोधोपन्यासोऽयम् । इह हि तावदात्मनः स्वपरप्रकाशकत्वं कथमिति चेत् । ज्ञानदर्शनादिविशेषगुणसमृद्धो ह्यात्मा, तस्य ज्ञानं शुद्धात्मप्रकाशकासमर्थत्वात् परप्रकाशकमेव, यद्येवं दृष्टिर्निरंकुशा केवलमभ्यन्तरे ह्यात्मानं प्रकाशयति चेत् अनेन विधिना स्वपरप्रकाशको ह्यात्मेति हंहो जडमते प्राथमिकशिष्य, दर्शनशुद्धेरभावात् एवं मन्यसे न खलु जडस्त्वत्तस्सकाशादपरः कश्चिज्जनः । अथ ह्यविरुद्धा स्याद्वादविद्यादेवता समभ्यर्चनीया सद्भिरनवरतम् । तत्रैकान्ततो ज्ञानस्य परप्रकाशकत्वं न समस्ति न केवलं स्यान्मते " દર્શન પ્રકાશક આત્મનું, પરનું પ્રકાશક જ્ઞાન છે, નિજપરપ્રકાશકજીવ,—એ તુજ માન્યતા અયથાર્થછે. ૧૬૧. अन्वयार्थ :– [ज्ञानं परप्रकाशं] ज्ञान पर ४ छे [च] जो [दृष्टिः आत्मप्रकाशिका एव] ४र्शन स्वप्राश ४ छे [आत्मा स्वपरप्रकाशः भवति] तथा आत्मा स्वप२प्राश छे [इति हि यदि खलु मन्यसे ] खेभ भो परेर तुं मानतो होय तो तेमां વિરોધ આવે છે. ટીકાઃ—આ, આત્માના સ્વપરપ્રકાશકપણા સંબંધી વિરોધકથન છે. પ્રથમ તો, આત્માને સ્વપરપ્રકાશકપણું કઈ રીતે છે? (તે વિચારવામાં આવે છે.) ‘આત્મા જ્ઞાનદર્શનાદિ વિશેષ ગુણોથી સમૃદ્ધ છે; તેનું જ્ઞાન શુદ્ધ આત્માને પ્રકાશવામાં અસમર્થ હોવાથી ૫૨પ્રકાશક જ છે; એ રીતે નિરંકુશ દર્શન પણ કેવળ અત્યંતરમાં આત્માને પ્રકાશે છે (અર્થાત્ સ્વપ્રકાશક જ છે). આ વિધિથી આત્મા સ્વપરપ્રકાશક છે.’—આમ હે જડમતિ પ્રાથમિક શિષ્ય! જો તું દર્શનશુદ્ધિના અભાવને લીધે માનતો होय, तो भरेजर ताराशी अन्य अर्ध पुरुष ४3 (भूर्ख) नथी.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy