SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ ] નિયમસાર [ ભગવાનશ્રીકુંદકુંદ (અનુદુમ્) "जघन्यमध्यमोत्कृष्टभेदादविरतः सुदृक् । प्रथमः क्षीणमोहोन्त्यो मध्यमो मध्यमस्तयोः॥" તથા હિ– (મંદાક્રાંતા) योगी नित्यं सहजपरमावश्यकर्मप्रयुक्तः संसारोत्थप्रबलसुखदुःखाटवीदूरवर्ती। तस्मात्सोऽयं भवति नितरामन्तरात्मात्मनिष्ठः स्वात्मभ्रष्टो भवति बहिरात्मा बहिस्तत्त्वनिष्ठः॥२५८॥ अंतरबाहिरजप्पे जो वट्टइ सो हवेइ बहिरप्पा। जप्पेसु जो ण वट्टइ सो उच्चइ अंतरंगप्पा॥१५०॥ अन्तरबाह्यजल्पे यो वर्तते स भवति बहिरात्मा। जल्पेषु यो न वर्तते स उच्यतेऽन्तरंगात्मा॥१५०॥ [શ્લોકાર્થ –] અંતરાત્માના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા (ત્રણ) ભેદો છે; અવિરત સમ્યગ્દષ્ટિ તે પહેલો (જઘન્ય) અંતરાત્મા છે, ક્ષીણમોહ તે છેલ્લો (ઉત્કૃષ્ટ) અંતરાત્મા છે અને તે બેની મધ્યમાં રહેલો તે મધ્યમ અંતરાત્મા છે.'' વળી (આ ૧૪૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકારમુનિરાજ શ્લોક કહે છે) : [શ્લોકાર્થ –] યોગી સદા સહજ પરમ આવશ્યક કર્મથી યુક્ત રહેતો થકો સંસારજનિત પ્રબળ સુખદુ:ખરૂપી અટવીથી દૂરવર્તી હોય છે તેથી તે યોગી અત્યંત આત્મનિષ્ઠ અંતરાત્મા છે, જે સ્વાત્માથી ભ્રષ્ટ હોય તે બહિ તત્ત્વનિષ્ઠ (બાહ્ય તત્ત્વમાં લીન) બહિરાત્મા છે. ૨૫૮. જે બાહાઅંતર જલ્પમાં વર્તે, અરે ! બહિરાત્મ છે; જલ્પો વિષે વર્તે નહીં, તે અંતરાત્મા જીવ છે. ૧૫૦. અન્વયાર્થ –[૯] જે [ગત્તરવધિન] અંતર્બાહ્ય જલ્પમાં [વર્ત] વર્તે છે, [] તે [વહિાત્મા] બહિરાત્મા [મવતિ] છે ; [૨] જે નિત્યેષુ જલ્પોમાં [ન વર્તત] વર્તતો નથી, [1] તો [બન્તાંગાત્મા] અંતરાત્મા [જ્ય] કહેવાય છે.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy