SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા] નિશ્ચયપરમાવશ્યક અધિકાર [ ૨૯૩ आवासएण हीणो पब्भट्ठो होदि चरणदो समणो। पुबुत्तकमेण पुणो तम्हा आवासयं कुजा॥१४८॥ आवश्यकेन हीनः प्रभ्रष्टो भवति चरणतः श्रमणः। पूर्वोक्तक्रमेण पुनः तस्मादावश्यकं कुर्यात् ॥१४८॥ अत्र शुद्धोपयोगाभिमुखस्य शिक्षणमुक्तम्। अत्र व्यवहारनयेनापि समतास्तुतिवंदनाप्रत्याख्यानादिषडावश्यकपरिहीणः श्रमणश्चारित्रपरिभ्रष्ट इति यावत्, शुद्धनिश्चयेन परमाध्यात्मभाषयोक्तनिर्विकल्पसमाधिस्वरूपपरमावश्यकक्रियापरिहीणश्रमणो निश्चयचारित्रभ्रष्ट इत्यर्थः। पूर्वोक्तस्ववशस्य परमजिनयोगीश्वरस्य निश्चयावश्यकक्रमेण स्वात्माश्रयनिश्चयधर्मशुक्लध्यान હોય, તો તે ચારિત્ર મુક્તિશ્રીરૂપી (મુક્તિલક્ષ્મીરૂપી) સુંદરીથી ઉત્પન્ન થતા સુખનું અતિશયપણે કારણે થાય છે;–આમ જાણીને જે (મુનિવર) નિર્દોષ સમયના સારને સર્વદા જાણે છે, તે આ મુનિપતિ–કે જેણે બાહ્ય ક્રિયા છોડી છે તે–પાપરૂપી અટવીને બાળનારો અગ્નિ છે. ૨૫૫. આવશ્યકે વિરહિત શ્રમણ ચારિત્રથી પ્રભ્રષ્ટ છે; તેથી યથોત પ્રકાર આવશ્યક કરમ કર્તવ્ય છે. ૧૪૮. અન્વયાર્થ –[બાવન ટીનઃ] આવશ્યક રહિત [મળ] શ્રમણ [વરતઃ] ચરણથી [pપ્રણઃ મવત્તિ] પ્રભ્રષ્ટ (અતિ ભ્રષ્ટ) છે; [તસ્માત્ પુનઃ] અને તેથી [પૂર્વોત્તમેળ] પૂર્વોક્ત ક્રમથી પૂર્વે કહેલી વિધિથી) [ગાવશ્ય આવશ્યક કરવું. ટીકા –અહીં (આ ગાથામાં) શુદ્ધોપયોગસંમુખ જીવને શિખામણ કહી છે. અહીં (આ લોકમાં) વ્યવહારનવે પણ, સમતા, સ્તુતિ, વંદના, પ્રત્યાખ્યાન વગેરે છ આવશ્યકથી રહિત શ્રમણ ચારિત્ર પરિભ્રષ્ટ (ચારિત્રાથી સર્વથા ભ્રષ્ટ) છે; શુદ્ધનિશ્ચયે, પરમઅધ્યાત્મભાષાથી જેને નિર્વિકલ્પ સમાધિસ્વરૂપ કહેવામાં આવે છે એવી પરમ આવશ્યક ક્રિયાથી રહિત શ્રમણ નિશ્ચયચારિત્રભ્રષ્ટ છે; આમ અર્થ છે. (માટે) સ્વવશ પરમજિનયોગીશ્વરના નિશ્ચય આવશ્યકનો જે ક્રમ પૂર્વે કહેવામાં આવ્યો છે તે ક્રમથી (–તે વિધિથી), સ્વાત્માશ્રિત એવાં નિશ્ચયધર્મધ્યાન અને નિશ્ચયશુક્લધ્યાનસ્વરૂપે, પરમ
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy